RSS

શિક્ષણ જગતમાં જોવા મળતી વિરલ ધટના


શિક્ષણ જગતમાં  જોવા મળતી વિરલ ધટના એક જ શાળાના આચાર્ય અને શિક્ષકને એક જ વર્ષમાં શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર  એક સાથે મળે છે  જે ૨૦૧૪ના વર્ષમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ,કડી સંચાલીત શેઠ સી એમ હાઈસ્કૂલ ગાંધીનગર. શાળામાં મળેલ છે.  આ બન્ને શિક્ષક મિત્રો આચાર્ય શ્રી બચુભાઇ કે પટેલ તથા શ્રી નટુભાઇ વી  લાડાણી સાહેબને શાળા પરિવાર અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી ખૂબ ખૂબ અભિનંદન

શાળાપરિવાર દ્વારા બન્ને સાહેબશ્રીઓનું  અભિવાદન કરવામાં આવ્યું તે વખતની લાગણી સભર ક્ષણો કેમેરામાં કંડારવામાં આવા હતી  તે ક્ષણોને નીહાળવા નીચેની લિંક પર ક્લિક કરો  

 વિદ્યાર્થીઓ દ્વારા  અભિનંદન 

10639702_697398153672871_3709856035706058465_n 10513269_697398580339495_5302452327766841930_n 10685402_697398953672791_9011872066783604313_n

વિદ્યાર્થીઓના લાડીલા નટુભાઇ લાડાણી સાહેબની  લાક્ષણીક અદા
995073_697392157006804_6349444173624116578_n

 

10678818_697392430340110_5767773570411061549_n

 શાળાપરિવારના વડા આચાર્ય શ્રી બચુભાઇ સાહેબને વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન પાઠવ્યા પછી ભાવવિભોર થઇ વિદ્યાર્થીઓને સંબોધન  કરે છે  તે ક્ષણની તસ્વીર  

10557390_697392000340153_5245221041789576598_n

 
2 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 6, 2014 માં પ્રશ્ન બેંક

 

ગુજરાતી વ્યકરણ – છંદ પ્રશ્નો


વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવે છે. આવી પરીક્ષામાં સ્પર્ધક ગુજરાતી વ્યાકરણ  વિભાગમાં આવતા છંદના પ્રશ્નો સરળ રીતે સમજી જવાબ આપી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવેલ છે. તથા ધોરણ – ૧૦ ગુજરાતી વિષયના વિદ્યાર્થી મિત્રોને પણ આ પ્રશ્નો ખૂબજ ઉપયોગી છે આ પ્રશ્નો ડાઉનલોડ કરવા

નીચેની લિંક પર ક્લિક કરો  ગુજરાતી વ્યાકરણ છંદ પ્રશ્નો 

std 10 chhand prashno

 

ટૅગ્સ: , , , ,

ધોરણ ૧૦ ગુજરાતી કવિ – લેખક પરિચય


ધોરણ ૧૦ ગુજરાતી વિષયના કવિ – લેખક પરિચયના મહત્વના પ્રશ્નો અહિં આપવામાં આવ્યા છે ગુજરાત માધ્યમિક બોર્ડમાં ઘણી વખત પ્રશ્ન ફેરવીને પૂછવામાં આવે છે જે વિદ્યાર્થીને સમજવામાં અઘરો પડે છે તેથી તેનો મહાવરો થાય તેવી રીતે આ પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે જે વિદ્યાર્થીને ખૂબજ ઉપયોગી થશે  નીચેની લિંક પરથી  PDF ફાઇલ તમને મલી રહે છે  ધોરણ ૧૦ ગુજરાતી કવિ – લેખક પરિચય 

 

ચુંટણીમાં ઉપયોગી પત્રકો


 

જરૂરી નંબરો સ્ટ્રીપ સીલ ,બેલેટ યુનીટ,કંટ્રોલ યુનીટ તથા અન્ય જરૂરી મહિતી માટેનુ એક જ પેજનુ ફોર્મ તથા દર બે કલાકે પુરૂષ અને સ્ત્રીની સંખ્યા દર્શાવતુ પત્રક

પ્રમુખ અધીકારી માટે જરૂરી પત્રકો 

સ્ત્રી અને પુરૂષ પત્રક 

 

 

 
1 ટીકા

Posted by on એપ્રિલ 24, 2014 માં પ્રશ્ન બેંક

 

ચૂંટણી દરમ્યાન પ્રમુખ અધિકારીએ કરવાની કાર્યવાહી


ચૂંટણી દરમ્યાન પ્રમુખ અધિકારીએ કરવાની કાર્યવાહી:

સામગ્રી લેતી વખતે

નિયંત્રણ / મતદાન એકમ તમારા બુથનું જ છે તે અને તેના સીલ અને સરનામાં ટેગ તપાસવા

બેટરી હાઇ છે તે ચેક કરવું

ટોટલ બટન બટન દબાવી તમારી ઘડીયાલ સાથે સમય મેળવી લેવો

નિયંત્રણ એકમની સ્વીચ અચૂક બંધ કરવી

મતદાન એકમ પર લગાડેલ મતપત્ર ઉપરના નામો વાદળી સ્વીચો સામે સીધી રેખામાં છે તે ચકાસી લેવા

ઉમેદવાની સંખ્યા  અને NOTA  જેટલી જ સ્વીચ ખુલ્લી હોવી જોઇએ

પેપર સીલ / સ્ટ્રીપ સીલ / ખાસ કાપલીના નંબર તપાસી લેવા

અન્ય બીજી સામગ્રી જેવી કે અવિલોપ્ય શાહી , સ્ટેમ્પ પેડ , મતદાર યાદી ત્રણ નકલો , PB  ટપાલ મતપત્રક્પ  EDC ચુંટણી ફરજના પ્રમાણપત્ર ની મતદાર યાદી , ઉમેદવાર અને તેના એજન્ટોના સહીના નમુનાની ફોટો નકલ   

આગળના દિવસે કરવાની કામગીરી :

vબુથ પર પહોંચી ઝોનલ ઓફિસરને આપવાનો અહેવાલ ફોર્મ ભરી તૈયાર કરો

vબુથમાં જરૂરી ફર્નિચર, લાઇટ, બેઠક વિગેરેની ચકાસણી કરવી

vતમને મળેલ સામગ્રીમાં બુથ પર પહોંચયા પછી પણ ખૂટતી હોયતો બુથ મુલાકાતે ઝોનલ ઓફિસર આવે ત્યારે જાણ કરવી   

vસૌપ્રથમસ્થળપરપહોંચીનેપોસ્ટરલગાવવા.

vઉમેદવારની યાદી લગાવવી

vરૂમમાં બોર્ડ પર ચોકથી બુથ નંબર, વિસ્તારનું નામ, સ્ત્રી–પુરુષ અને કુલ મતદારોની સંખ્યા લખવી

vટેબલનીવ્યવસ્થાવિચારીરાખવી

vમતકુટિરતૈયારરાખવી.

vદરેક કવર / કોર્મ પર વિશિષ્ટ દર્શક સિક્કો મારવો

vકવરમાં નાખવાની NIL” લખેલી કાપલી તૈયાર રાખવી

vમતદાન પુરુ થવાના સમયે લાઇનમાં ઉભેલા મતદારોને આપવાની કાપલી નંબર લખીને તૈયાર કરવી

vકવરોમાંજેતેઅનુકૂળફોર્મટાંકણી લગાવીકવરસાથેરાખવા.

vદરેકકવરપરવિગતલખવાનીહોયતેલખીરાખવી.

vફોર્મમાં 38 કલોલઅને બુથનંબરલખીરાખવુ  (પોતને  ફાળવેલ વિસ્તાર અને બૂથ નંબર લખવા અથવા સિક્કો લગાવવો)

vમતદારકાપલીમાંનંબરઅનેવિગતલખીરાખવી.

vમતદારયાદીનીચકાસણીકરીલેવી.

vમતદારજીસ્ટમાં૧૭() માંક્રમનંબરલખવાપડેતોલખીરાખવા.

vમતદાન કાપલીમાં ક્રમનંબર અને સહી કરી લેવી ( 80% કાપલી પર સહી કરવી  )

vઆગળનીરાત્રેખાસકાપલીનોનંબરલખવા ÷

vગ્રીનપેપરનાનંબરલખવા.              1………………    2………………  3 ……………………

vએજન્ટનીસહીલેવી.

vસ્ટ્રીપ  સીલનાનંબરલખવા             1………………    2………………  3 ……………………

vબેલેટયુનિટનોનંબરનિયંત્રણયુનિટનોનંબરપેપરસીલનાક્ર્મનંબરની નોંધ કરીલો

vઆગલી રાતે શકય હોયતો એજન્ટને સવારે મોકપોલનો સમય જણાવીદો

vરાત્રે ફોર્મમાં જરૂરી વિગતો ભરીદો

vરાત્રે ચૂંટણી સાથે સંકળાયેલ બધાજ કર્મચારીને કામનીવહેંચણી કરી આપવી

vPO 1-  મતદારયાદીનો હવાલો સંભાળ છે

o   સ્ત્રીમતદાર/પુરૂષમતદાર    નોંધવા

o   ટોટલમતદાર 

o   ઓળખપત્રનાપુરાવાપરથીમતદારનેઓળખવા

o    નંબરબોલવો (એજન્ટસાંભળેતેરીતેબોલવો.)

 

v PO2-       

o   મતદારરજીસ્ટરમાંસહીકરાવવી અથવા અંગુઠો લેવો ,મતદાર કાર્ડનોનંબરનોધવો.   (ઓળખના પુરાવાની વિગત નોંધવી)                                  

o   મતદાનકાપલીઆપવી.   

vPO

o   અવિલોપ્યસાહીથીનિશાનીકરવી

o   મતદાનકાપલીજોઇનેક્રમમાંસાચવવી.

o   ત્યારબાદબેલેટનીસ્વીચદબાવવી. મતદારને મતદાનકરવાનું  કેહવુ

o   મતદાનકરશેત્યારેઅવાજઆવશેતેઅવાજબંધથાયપછીબીજાબેલેટ માટે  સ્વીચદબાવવી.

નોંધ – કામગરીની વહેંચણીમાં ફેરફાર કરી શકાય

ઉમેદવાર કે તેના એજન્ટનો સંપર્ક થાય તો તેમને સવારે મોકપોલનો સમય જણાવી દેવો અને નિમણૂકપત્રલઇને આવવાનું જણાવવું              

મોકપોલ

vસૌપ્રથમ ઉમેદવારોની સહીસાથેનો એજન્ટોપાસેથીનિમણૂકપત્રલઇલેવો.. ( મતદાર યાદીમાં એજન્ટોના નામ જરૂરી છે )

vખાસ કાપલી પર એજન્ટનીસહીલેવી.

vA.B.C.D.  વાળીપટ્ટી  તેની   પાછ્ળએજન્ટનીસહીલેવી.

vબેલેટયુનિટનોનંબરનિયંત્રણયુનિટનોનંબરપેપરસીલનાક્ર્મનંબરએજંન્ટનેલખવાદેવા 

vસવારે ૫.૪૫  વાગેમોકપોલનીતૈયારીકરવી.

vવાગેમોકપોલશરુકરવુ  હાજર એજન્ટઅને કર્મચારીસાથે રાખીનેમોકપોલકરવાનીશરૂઆતકરવી

vસૌપ્રથમ  EVMમશીન અને બેલેટ યુનિટને એક બીજા સાથે જોડવા( લાલ અને કાળા સોકેટ સામસામે જોડવા)

vત્યારબાદ EVMમશીનનીસ્વીચઓનકરવી.

vસૌપ્રથમક્લીયરબટનદબાવીને  એજન્ટનેબતાવવુંકેઅંદરકોઇમતોપડેલનથી

vત્યારબાદબેલેટબટનદબાવવીને એકએજન્ટનેમતઆપવાનુંકહેવું

vત્યારબાદફરીબેલેટબટનદબાવીબીજાએજન્ટનેમતઆપવાનું  કહેવું

vઆમજેટલાઉમેદવારઅનેએજન્ટહોયતેપ્રમાણેNOTAસહિત તમામ ઉમેદવારને મતઅપાવવા છે કુલ 5 0 મતો આપવા ( કોને કેટલા મત આપવામાંઆવેલછે.  તેનીનોંધરાખવી )

vત્યારબાદ TOTAL નુંબટનદબાવવું જેથીમોકલપોલદરમિયાનઆપણે ક્યાઉમેદવારનેકેટલા મતઆપેલ છે. અને

કુલમતકેટલા છે તે જોવામળછે (EVM ની પ્રક્રિયાપુર્ણથવાદેવી )

vત્યારબાદક્લોઝનુબટન  દબાવવુ. (EVMની પ્રક્રિયાપુર્ણ થવાદેવી. )

vત્યારબાદ રીઝલ્ટ  જોવું.  અહિ દરેકએજન્ટેઆપેલ મત ઉમેદવારના ક્રમપ્રમાણે જોવા મળ છે.અને છેલ્લે TOTAL  મતો બતાવે છે

vત્યારબાદક્લીયરબટનદબાવવુ અને એજન્ટોને જણાવવુ કે દરેક ઉમેદવારના મતોશૂન્યથઇગયેલાદેખાશે.

vત્યાર બાદસીલકરવાનીપ્રક્રિયાશરુકરવી.

 સીલકરવાનીપ્રક્રિયા

vસૌપ્રથમ EVM નીસ્વીચ બંધ કરવી (OFF)

vઅનુકુળતા માટે EVMમશીન અને બેલેટ યુનિટને એક બીજા સાથેનું જોડાણ છુટુ કરી લો

vત્યાર બાદ લીલાપેપરસીલ  લગાવવાની પ્રક્રિયા કરો  પાછળના ભાગમાં એજન્ટોની સહીકરાવીલેવી અને પ્રિસાઇડિંગ ઓફિસરે પોતે સહી કરવી  )

vલીલાપેપરસીલનો લીલોભાગઉપરદેખાયતેવી રીતેરાખવો.

vત્યાર બાદ ખાસ કાપલીનેદોરાથીબાંધીસીલકરવુ ( ક્લોઝ બટન ખુલ્લુ રહે તેની ખાસ તકેદારી રાખવી )
પછી ઉપરનું ઢાંકણબંધકરવુ

vત્યારબાદસ્ટ્રિપસીલનો A  છેડો EVM પર રાખીતેનાપરતમારી તરફરનું લીલુ પેપર શિલ  લગાવવુ.  તેનાપર B  ભાગલાવવોત્યારબાદલીલા પેપર સીલનો સામેનો છેડો C  ભાગપરચોંટાડવો. અનેત્યારબાદબાકીનીટ્ટી EVMમશીનની ફરતે (ડાબી બાજુ) વીટીગોળફેરવી D  ભાગ પર ચોંટાડવી

vત્યારબાદબહારનુસીલકરવુ.

vત્યાર બાદ  EVMમશીન અને બેલેટ યુનિટને એક બીજા સાથે જોડવા( લાલ અને કાળા સોકેટ સામસામે જોડવા)

vત્યારબાદ EVMમશીનનીસ્વીચઓનકરવી.

vવાગ્યે મતના શરુકરવુ.૬   વાગેબંધકરવુ.

vદિવસ દરમ્યાન બે કલાકે  ટોટલ મત મેળવી સ્ત્રી- પુરૂષની ટકાવારી તૈયાર રાખવી  

vજો વાગેમતદારોની લાઇનલાંબીથઇહોયતોછેલ્લાનંબરથીકાપલીઆપવી.1,2,3 …..  નંબરલખવાં.

vકાપલી આપેલ બધાજ મતદારો મતદાન કરી રહે તે પછી જ મતદાન પુરૂ કરવું

vમતદાનપૂર્ણથાયત્યારબાદ TOTAL બટનદબાવીમતચેકકરીલેવા (17 નાંપત્રકસાથેમેળવીલેવા.)

vત્યારબાદ  કલોઝબટનદબાવવું.

vમતદારરજીસ્ટરમાંછેલ્લે PO 2  નીસહીલેવી. પ્રમુખઅધિકારીસહીકરવી.

vએજન્ટ કુલ વોટીંગનીનકલમાંગેતોસહીલઇ  આપવી. આપનીપાસેએકનકલરાખવી.

vછેલ્લે EVM મશીનને.બોક્સમાંમૂકીનેસરનામા ટેગથી ( બન્ને બાજુ )સીકરવું 

EDC (ELECTION DUTY CERTIFICATE)

vચૂટંણી ફરજ પ્રમાણ પત્ર

vEDC ધરાવનાર પોતાના લોકસભા મતવિસ્તારના કોઇપણ મતદાન મથકે મત આપી શકે છે

vમતદાર યાદીની માર્ક કોપીમાં જે મતદાર સામે EDC (PB/ DELETED)લખેલ હોય તેને રેગ્યુલર મત આપવાની મંજુરી આપવી નહી તે માત્ર EDCથી જ મતદાન કરી શકે

vEDC રજુ કરનાર કર્મચારીની સહી EDC પર લેવી 

આ ફાઇલને આપ નીચેની લિંક પરથી ડાઉન લોડ કરો 

news

ચૂંટણી દરમ્યાન પ્રમુખ અધિકારીએ કરવાની કાર્યવાહી

આ વિડિયો ચૂટણી કામગીરીમાં ઉપયોગી છે 

news

  મોકપોલ તાલીમ 

બીજા વિડિયો www.youtube.com/gopipooja1 પર જોવા મળ છે 

નોંધ – આ લેખમાં કોઇ બાબત બાકી રહી જતી હોય તો કોમેન્ટ થી જણાવ જો તે ઉમેરવામાં આવશે 

 

 

 

 

 

 
Leave a comment

Posted by on એપ્રિલ 18, 2014 માં પ્રશ્ન બેંક

 

ટૅગ્સ: ,