RSS

Monthly Archives: સપ્ટેમ્બર 2013

ગુજરાતી વ્યાકરણ – સમાસ


વિવિધ ર્સ્પદ્યાત્મક પરિક્ષાની તૈયારી કરતા મિત્રો અને ધોરણ – ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વ્યાકરણ વિભાગમાં સમાસનું પ્રકરણ આવે છે. વિદ્યાર્થીઓ તેમા સારી રીતે તૈયારી કરી શકે તેમા માટે સરળ સમજૂતી સાથે અભ્યાસ સામગ્રી તૈયાર કરવામાં આવીશે

ગુજરાતી વ્યાકરણ સમાસ ની સરળ સમજુતી માટે નીચેની લિંક પર ક્લિક કરો 

     ડાઉનલોડ કરો   સમાસ 

 
1 ટીકા

Posted by on સપ્ટેમ્બર 26, 2013 in ગુજરાતી વ્યાકરણ

 

ટૅગ્સ: ,

ગુજરાત જનરલ નોલેજ ક્વિઝ G.K


વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને જનરલ નોલેજનો વિષય આવે છે. તેમા તેમની તૈયારી સારી રીતે થાય તે માટે આ ક્વિઝ તૈયાર કરવામાં આવી છે 

સાથે ગુજરાતને લગતા ગુજરાત જનરલ નોલેજ ગુજરાત ભૂગોળ,ગુજરાત ઇતિહાસ.

ગુજરાત રમત ગમત અને ગુજરાત સાહિત્યના પ્રશ્નો આપવામાં આવેલ છે

ગુજરાત જનરલ નોલેજ

ગુજરાત ભૂગોળ

ગુજરાત ઇતિહાસ

ગુજરાત રમત ગમત 

ગુજરાત સાહિત્યના

નીચેની લિંકપર ક્લિક કરો અને ક્વિઝની મજાલો

ગુજરાત જનરલ નોલેજ ક્વિઝ

 
3 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 22, 2013 in જનરલ નોલેજ

 

ટૅગ્સ: , , ,

ગુજરાતી વ્યાકરણ


નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 

     આજે ગુજરાતી વિષયમાં ધોરણ – ૧૦ વ્યાકરણ વિભાગમાં અલંકારો આવેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રોને સરળ રીતે અલંકારો તૈયાર થાય તે રીતે એક નોટ તૈયાર કરવામાં આવી છે જે પીડીફે ફાઇલમાં છે .આ ફાઇલ ડાઉનલોડ કરી તૈયારી કરી શકા છે.  

ધોરણ – ૧૦ ગુજરાતી વ્યાકરણ – અલંકારો 

 

ધોરણ – ૧૦ ગુજરાતી વિષયની ક્વિઝ


નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ – ૧૦ ગુજરાતી વિષયમાં આપ સારીરીતે તૈયારી કરી શકો અને સારુ પરિણામ પ્રાપ્ત કરી શકો માટે એજ્યુસર ટીમ દ્વારા ગુજરાતીના તમામ કાવ્ય અને પાઠની ક્વિઝ તૈયાર કરવામાં આવી છે .આ ક્વિઝમાં ૧ થી ૧૩ કાવ્યો અને ૧૪ થી ૨૫ પાઠનો સમાવેશ કરેલ છે. આપના સલાહ સૂચનો અને પ્રતિભાવો અમને પ્રેરણા આપશે

નોંધ – ક્વિઝ ચાલુ કરો ત્યારે ડ્રોપડાઉન મેનું દ્વારા કાવ્યક કે પાઠ પસંદ કરી શકા છે 

ચાલો ત્યારે વિદ્યાર્થીમિત્રો ગુજરાતી વિષયની તૈયારી એક નવા અંદાજમાં કરીએ 

નીચેની લિંક પર ક્લિક કરતા જ ક્વિઝ ચાલુ થાય છે.

ધોરણ – ૧૦ ગુજરાતી વિષયની ક્વિઝ 

 

ધોરણ – ૧૦ સામાજિક વિજ્ઞાન ૨૦૧૩/૧૪ પ્રશ્ન પત્ર


ધોરણ – ૧૦ સામાજિક વિજ્ઞાન ૨૦૧૩/૧૪ પ્રશ્ન પત્ર 

 
1 ટીકા

Posted by on સપ્ટેમ્બર 14, 2013 in પ્રશ્ન બેંક

 
 
%d bloggers like this: