શિક્ષણ જગતમાં જોવા મળતી વિરલ ધટના એક જ શાળાના આચાર્ય અને શિક્ષકને એક જ વર્ષમાં શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર એક સાથે મળે છે જે ૨૦૧૪ના વર્ષમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ,કડી સંચાલીત શેઠ સી એમ હાઈસ્કૂલ ગાંધીનગર. શાળામાં મળેલ છે. આ બન્ને શિક્ષક મિત્રો આચાર્ય શ્રી બચુભાઇ કે પટેલ તથા શ્રી નટુભાઇ વી લાડાણી સાહેબને શાળા પરિવાર અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી ખૂબ ખૂબ અભિનંદન
શાળાપરિવાર દ્વારા બન્ને સાહેબશ્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું તે વખતની લાગણી સભર ક્ષણો કેમેરામાં કંડારવામાં આવા હતી તે ક્ષણોને નીહાળવા નીચેની લિંક પર ક્લિક કરો
વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન
વિદ્યાર્થીઓના લાડીલા નટુભાઇ લાડાણી સાહેબની લાક્ષણીક અદા
શાળાપરિવારના વડા આચાર્ય શ્રી બચુભાઇ સાહેબને વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન પાઠવ્યા પછી ભાવવિભોર થઇ વિદ્યાર્થીઓને સંબોધન કરે છે તે ક્ષણની તસ્વીર
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
સપ્ટેમ્બર 6, 2014 at 4:30 પી એમ(pm)
શ્રીમાન. હસમુખભાઈ
આપની શાળાના બન્ને શ્રેષ્ઠ ગુરૂજનોને ખુબ ખુબ અભિનંદન
vkvora Atheist Rationalist
સપ્ટેમ્બર 10, 2014 at 2:46 પી એમ(pm)
એક જ શાળાના આચાર્ય અને શિક્ષકને એક જ વર્ષમાં શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર…. ખુબ ખુબ અભીનંદન !!!!!….