RSS

Category Archives: ગુજરાતી વ્યાકરણ

ગુજરાતી વ્યકરણ – છંદ પ્રશ્નો


વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવે છે. આવી પરીક્ષામાં સ્પર્ધક ગુજરાતી વ્યાકરણ  વિભાગમાં આવતા છંદના પ્રશ્નો સરળ રીતે સમજી જવાબ આપી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવેલ છે. તથા ધોરણ – ૧૦ ગુજરાતી વિષયના વિદ્યાર્થી મિત્રોને પણ આ પ્રશ્નો ખૂબજ ઉપયોગી છે આ પ્રશ્નો ડાઉનલોડ કરવા

નીચેની લિંક પર ક્લિક કરો  ગુજરાતી વ્યાકરણ છંદ પ્રશ્નો 

std 10 chhand prashno

 

ટૅગ્સ: , , , ,

ગુજરાતી વ્યાકરણ – સમાસ


વિવિધ ર્સ્પદ્યાત્મક પરિક્ષાની તૈયારી કરતા મિત્રો અને ધોરણ – ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વ્યાકરણ વિભાગમાં સમાસનું પ્રકરણ આવે છે. વિદ્યાર્થીઓ તેમા સારી રીતે તૈયારી કરી શકે તેમા માટે સરળ સમજૂતી સાથે અભ્યાસ સામગ્રી તૈયાર કરવામાં આવીશે

ગુજરાતી વ્યાકરણ સમાસ ની સરળ સમજુતી માટે નીચેની લિંક પર ક્લિક કરો 

     ડાઉનલોડ કરો   સમાસ 

 
1 ટીકા

Posted by on સપ્ટેમ્બર 26, 2013 માં ગુજરાતી વ્યાકરણ

 

ટૅગ્સ: ,

ગુજરાતી વ્યાકરણ


નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 

     આજે ગુજરાતી વિષયમાં ધોરણ – ૧૦ વ્યાકરણ વિભાગમાં અલંકારો આવેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રોને સરળ રીતે અલંકારો તૈયાર થાય તે રીતે એક નોટ તૈયાર કરવામાં આવી છે જે પીડીફે ફાઇલમાં છે .આ ફાઇલ ડાઉનલોડ કરી તૈયારી કરી શકા છે.  

ધોરણ – ૧૦ ગુજરાતી વ્યાકરણ – અલંકારો 

 
2 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 20, 2013 માં ગુજરાતી વ્યાકરણ