RSS

Monthly Archives: ડિસેમ્બર 2011

ભગવાન બુદ્ધનો ઉપદેશ


હે લોકો, હું જે કાંઇ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં, તમારી પૂર્વપરંપરાને અનુંસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં, આવું હશે એમ ધારી ખરું  માનશો નહીં. લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં. તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો”

                                                                                                                                      – ભગવાન બુદ્ધ 

 
3 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 24, 2011 માં સુવિચારો

 

પ્રથમ ભારતીય મહિલાઓ


પ્રથમ મહિલા શાસક  –  રઝીયા સુલતાના (૧૨૩૬)
પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર  –  રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭) 
પ્રથમ મહિલા સ્નાતક   –  વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન  –  વિજયા લક્ષ્મી પંડિત   (૧૯૩૭) 
પ્રથમ મહિલા લશ્કરી અધિકારી  –  નીલા કૌશિક પંડિત 
પ્રથમ મહિલા સ્ટંટક્વીન  – નાદિયા  (૧૯૪૫) 
પ્રથમ મહિલા રાજ્યપાલ    –   સરોજીની નાયડુ (૧૯૪૭)
પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન   –  રાજકુમારી અમૃત કૌર   (૧૯૫૨)
પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ  –  વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩) 
પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર  –  આરતી સહા (૧૯૫૯)
પ્રથમ મહિલા વિશ્વ સુંદરી   –  રીતા ફરીયા (૧૯૬૨)
પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  –  સુચિતા કૃપલાની   (૧૯૬૩)
પ્રથમ મહિલાવડાપ્રધાન   –  ઇન્દીરા ગાંધી   (૧૯૬૬)
પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ   –  દેવિકારાની શેરકી  (૧૯૬૯)
પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક  –  મધર ટેરેસા  (૧૯૭૯)
પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા  –  બચેન્દ્રી પાલ (૧૯૮૪)
પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી  –  કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર  –  સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
પ્રથમ મહિલા આઈ.પી.એસ.   –  કિરણ બેદી  (૧૯૭૨)
પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ  –  આશા પારેખ (૧૯૯૦)
પ્રથમ મહિલા બેરિસ્ટર  – કર્નેલીયા સોરાબજી  (૧૯૯૦)
પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર  – હોમાઈ વ્યારાવાલા 
પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)  – લીલા શેઠ  (૧૯૯૧)
પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર  – સુરેખા યાદવ  (૧૯૯૨)
પ્રથમ મહિલા બસ ડ્રાઈવર   – વસંથકુમારી (૧૯૯૨)
પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ  – ઓમાના અબ્રાહમ  (૧૯૯૨)
પ્રથમ મહિલા પાયલટ  – દુર્બા બેનરજી (૧૯૯૩)
પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર  – રીન્કુસીન્હા રોય  (૧૯૯૪)
પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા  – અપર્ણા પોપટ (૧૯૯૪) 
પ્રથમ મહિલા મિસ યુનિવર્સ   –  સુસ્મિતા સેન (૧૯૯૪)
પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ  – મેનકા ગાંધી (૧૯૯૬)
પ્રથમ મહિલા અવકાશ યાત્રી   –   કલ્પના ચાવલા (૧૯૯૭)
પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા  – મલ્લેશ્વરી (૨૦૦૦)
પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર  – કમલેશ કુમારી (૨૦૦૧)
પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા  – વિજય લક્ષ્મી 
પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ  – હરિતા કૌર દેઓલ 
પ્રથમ મહિલા મેયર(મુંબઈ)  – સુલોચના મોદી 
પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન  – જ્યોર્જ 
પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી  – સુબ્રમણ્યમ 
પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય  – નરગીસ દત્ત 
પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી  – પંડિત 
પ્રથમ મહિલા ઈજનેર  – લલિતા સુબ્બારાવ

પ્રથમ મહિલા ડોક્ટર  – આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.

 
3 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 19, 2011 માં જનરલ નોલેજ

 

પ્રશ્નપત્ર – 28


1 ભારતીય સંસ્કૃતિ એટલે 

        A ઋતુંઓની સંસ્કૃતિ                                  B ઇતિહાસની સંસ્કૃતિ                                     

        C સામાજીક સંસ્કૃતિ                                  D નદીઓ અને પર્વતોની સંસ્કૃતિ

2 પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ નીચેમાંથી કયુ પરિબળ છે ?

       A  ઇમારતો               B  સંસ્કાર                C  મકબરો             D  જંગલો

3 કાળા રંગની મીનાકારિ માટે જાણીતું શહેર ?

       A સુરત                     B  ચેન્નાઇ                 C હૈદરાબાદ           D  કોલકાતા

4 નીચેનામાંથી કયું જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો

        A  જરીકામ – સુરત                                  B  અકીકકામ – જયપુર   

        C  જડતરકામ – બિકાનેર                         Dમીનાકારીગરી – વારાણસી

5 નીચેનામાંથી ક્યું સ્થળ કાષ્ઠકલા માટે જાણીતું નથી?

       A  ઇડર                     B શંખલપુર              C સંખેડા                 D સિદ્ધપુર

6 સ્તુપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ?

       A  હર્મિકા                 B  તોરણ                    C  પ્રદિક્ષણા પથ    D  મેઘિ

7 સહ્સ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ કયા શહેરમાં આવેલા છે ?

       A  મહેસાણા              B અમદાવાદ          C  જૂનાગઢ            D  પાટણ

8 મોહે – જો – દડોના રસ્તાની પહોળાઇ કેટલી હતી ?

       A  2.50 મી               B 10 મી                     C  6.75 મી           D  9.75 મી

10 મહાકવિ બાણની કૃતિ કઇ છે ?

       A કાદમ્બરી             B  દેવીચંદ્ર               C  મૃચ્છકટિકમ્      D  મુદ્રારાક્ષસ

10 રાજતરંગિણં ગ્રંથના કર્તા કોણ છે ?

        A  સોમદેવ               B  અશ્વદેવ               C  કલ્હણ               D  જયદેવ

11 છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો ?

       A ઔરંગઝેબ            B શાહજહાં               C જહાંગીર             D બહાદુરશાહ ઝફર

12 અશ્વશાસ્ત્રની રચના કોણે કરી હતી ?

       A  વાગ્ભટ્ટ                B  ભાસ્કરાચાર્ય       C આર્યભટ્ટ             D  શાલિહોત્ર

13 આગરાનો પ્રખ્યાત કિલ્લો બંધાવનાર મુઘલ બાદશાહ કોણ હતો ?

        A  હુમાયુ                 B  શાહજંહા               C  ઔરંગઝેબ        D  અકબર

14 ઉર્સ ક્યા ધર્મનો તહેવાર છે ?

        A હિન્દુ                    B બૌદ્ધ                        C પારસી              D ઇસ્લામ

15 કાઝીરંગા રાષ્ટ્રીય ઉધાન ક્યા રાજયમાં આવેલું છે ?

        A રાજસ્થાન           B  મેધાલય               C  અસમ               D  અરુણાચલ

16 નીચેનામાંથી કયું સંસાધન જૈવિક સંસાધન છે ?

       A   લોખંડ                  B   જંગલો               C   તાંબુ                D  મૅંગેનીઝ

17 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?

        A  અનામત જંગલો – 54.4%                   B   સંરક્ષિત જંગલો – 29.2%           

        C  વર્ગીકૃત જંગલો – 59.5%                    D  બિનવર્ગીકૃત જંગલો – 16.4%

18 નીચેનાંમાંથી કયો પાક બાગાયતી પાક નથી ?

       A  મકાઇ                   B   રબર                    C   ચા                    D  કૉફી

19 જળની માંગ વધારના પરિબળ નીચેમાંથી ક્યું છે ?

       A ઉત્સવો                  B મેળાઓ                C જીવનશૈલી         D જંગલવિનાશ

20 અધાતુંમય ખનીજ ક્યું છે ?

        A  ક્રોમિયમ              B   ટાઇટેનિયમ        C   અબરખ          D    ક્લાઇ

21 ખનીજ કોલસોએ વનસ્પતિનું ક્યું સ્વરૂપ છે ?

       A   અશ્મિશીલ         B   ભશ્મિભૂત            C   અશ્મિજીવી     D  અશ્મિભૂત

22 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે શોધી ઉત્તર લખો ?

        A  ગુજરાત – કાકરાપાર                           B   કર્ણાટક – રાવતભાટા  

       C  તમિલનાડુ – કલ્પક્કમ્                         D  મહારાષ્ટ્ર – તારાપુર

23 દેશમાં દરેક વ્યક્તિ દર કલાકે કેટલા કિલોવૉટ વીજળી વાપરે છે ?

       A 389                       B 897                        C 379                   D 793

24 નીચેનામાંથી કઇ વસ્તુના ઉત્પાદનમાં પેટ્રોરસાયણનો ઉપયોગ થતો નથી ?

       A  રંગ                       B   તાંબું                     C   રસાયણ         D   કૃત્રિમ રબર

25 દેશમાં કુલ કેટલી ખાંડની મિલો આવેલી છે ?

       A 540                        B 460                       C 560                    D 360      

26 ભારત હવે કઇ ક્રાંતિ માટે તૈયાર છે ?

        A હરિયાળીક્રાંતિ     B સંચારક્રાંતિ          C શ્વેતક્રાંતિ             D માર્ગક્રાંતિ

27 ભારતની પૂર્વ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

        A  હાજીપુર             B  હુબલી                  C  માલેગાંવ          D  ઇન્દોર

28 નીચેના પૈકી ક્યો દેશ વિકસિત દેશ છે ?

         A  શ્રીલંકા              B  ભારત                  C  પાકિસ્તાન        D   અમેરિકા

29 ઇ.સ 2000-2001માં ભારતની માથાદીઠ આવક કેટલી હતી ?

        A 15,600 રૂ.             B 16,500 રૂ.             C 17600 રૂ            D 14600 રૂ.

30 મુક્ત અર્થતંત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

       A મિશ્ર અર્થતંત્ર       B બજાર પદ્ધતિ         C સમાજવાદી પદ્ધતિ      D સામ્યવાદ

31 ક્યા વર્ષની ઔધોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો યુગ શરૂ થયો ?

       A  ઇ.સ. 1995          B  ઇ.સ. 1991           C  ઇ.સ. 1999        D   ઇ.સ. 1998

32 બેરોજગારીની સમસ્યા ઉકેલવાનો મુખ્ય ઉપાય શો છે ?

        A  કામના બદલામાં અનાજ આપવું        B  ઉત્પાકીય માળખું બદલવું     

        C  રોજગારીની તકોનું સર્જન કરવું          D  માળખાગત સુવીધાઓમાં વધારો કરવો

33 સાપેક્ષ ગરીબી જાણવાનું માધ્યમ ક્યું છે ?

       A માથાદીઠ આવક   B રાષ્ટ્રીય આવક     C સરેરાશ આવક     D શિક્ષણ

34 એપ્રિલ 1951માં બેરોજગારીનું પ્રમાણ કેટલું હતું ?

       A 23 લાખ                 B 33 લાખ                C 43 લાખ            D 28 લાખ

35 ગ્રાહકે શેની ચોકસાઇ રાખીને વસ્તુની ખરીદી કરવી જોઇએ ?

       A  દેખાવ                   B  વજન                  C  પૅકિંગ                D  ગુણવત્તા

36 ભારતીય આયોજનનો હેતું શેની સાથે ઝડપી આર્થિક વિકાસ સાધવાનો છે ?

        A  ખાદ્યપુરાણ        B  ગ્રાહકજાગૃતિ       C  ભાવસ્થિરતા     D  ફુગાવો

37 BISની પ્રાદેશી કચેરી ગુજરાતમાં ક્યા આવેલી છે ?

       A અમદાવાદ           B સુરત                    C રાજકોટ              D ભાવનગર

38 ભારતના નાગરિકને સામાજિક,આર્થિક અને રાજનૈતિક ન્યાય આપવાનો સંદેશો કોને આપ્યો

       છે ?

        A  ભારતના રાષ્ટ્ર પ્રમુખ                          B  ભારતના વડાપ્રધાન   

         C  ભારતની સર્વોચ્ચ અદાલતે               D  ભારતનાં બંધારણનું આમુખ

39 ઇ.સ. 2001-2માં ગુજરાતમાં મૃત્યુદર કેટલો હતો ?

       A  8.8                       B  6.8                        C  7.7                    D  9.9

40 માનવવિકાસ આંકનો નિર્દેશક નીચેનામાંથી ક્યો ખોટો છે ?

       A  જ્ઞાન                     B  જીવનધોરણ        C  રાજકીય વિકાસ     D   આરોગ્ય

41 કુલ ઘરેલું પેદાશની વૃદ્ધિમાં મુખ્ય અવરોધક પરિબળ ક્યું છે ?

       A ભાવવધારો          B ગરીબી                 C વસતી વધારો     D બેરોજગારી

42 આતંકવાદ કઇ સમસ્યા છે ?

       A  પ્રાદેશિક               B  વૈશ્વિક                 C  પ્રાંતિક                D  રાષ્ટ્રીય

43 આપણો દેશ ક્યારે વિભાજિત થયો ?

       A 1948                     B  1950                    C  1947                D  1949

44 ભારતની આઝાદી માટે શહિદ થયેલાને આપણે ક્યા નામે ઓળખીએ છીએ ?

       A  બળવાખોર          B  નકસલવાદી      C  આતંકવાદી       D  ક્રાંતિકારી

45 નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

        A  કે.એન.એ – મણિપુર                     B  બી.એલ.ટી.એફ. – નાગાલૅન્ડ 

        C  ટી.યુ.જે.એફ. – ત્રિપુરા                  D  ઉલ્ફા – અસમ

46 ક્યો દસકો વિકલાંગ દસકા તરીકે ઉજવવામાં આવ્યો ?

       A 1973 થી 1982                               B 1981 થી 1990   

       C 1983 થી 1992                               D 1984 થી 1993

47 નીચેનામાંથી ક્યા દેશમાં નહિવત ભ્રષ્ટાચાર નથી ?

       A ફિનલેન્ડ               B સ્વિડન                  C ચીન                  D કેનેડા

48 નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ નીચેનામાંથી જ્યું છે ?

       A અધિકાર          B વસવાટ          C ચૂટંણી            D વ્યવહાર

49 વિકલાંગોનો વિષય આજે વિશ્વ માટે શું છે ?

       A  માનવતા             B  લાગણી               C  ચિંતા                 D  ગંભીર

50 નદીઓના જૂના કાંપની જનમીન કયા નામે ઓળખાય છે ?

       A ખદર                     B બાંગર                    C  પડખાઉ            D  રેગુર

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 11, 2011 માં પ્રશ્ન બેંક

 

જમીન માપણી અને અંતર


૧ ચો.વાર = ૯ ચો.ફુટ

૧ ચો.વાર = 0.૮૩૬૧ ચો.મી

૧ ચો.ફુટ = ૦.૦૯૨૯ ચો.મી

૧ એકર = ૪૦ ગુંઠા

૧ એકર = ૦.૪૦૪૬.૮૫ ચો.મી

૧ એકર = ૦.૪૦૪૬ હેકટર

૧ હેકટર = ૨.૪૭૧૧ એકર

૧ હેકટર = ૧૦૦૦૦ ચો.મી

૧ હેકટર = ૧.૧૯૬૦ ચો.વાર

૧ ગુંઠા = ૧૦૧.૧૭૧૩ ચો.મી

૧ ગુંઠા =  ૧૨૧ ચો.વાર

૧ ગુંઠા =   ૧૦૧૦ ચો.ફુટ

૧ વિઘા = ૨૩૭૮ ચો.મી

૧ વિઘા = ૨૮૪૩.૫ ચો.વાર

૧ વિઘા = ૨૫૫૯૧ .૫૦ ચો.ફુટ

૧ કિ.મી = ૧૦૦૦મી

૧ કિ.મી = ૦.૬૨૧૪ (૧) માઇલ

૧ કિ.મી = ૩૩૩૩ ફુટ

૧ માઇલ = ૧.૬૦૯ કિ.મી

૧ ચો.કિ.મી = ૧૦૦૦૦૦૦ ચો.હેકટર

૧ ચો.કિ.મી = ૧૦૦ હેકટ

૧ વાસા = ૧૨૮૦ ચો.ફુટ

 ૨૦ વાસા = ૧ વિઘો

 ૧ વાસા = ૧૪૨.૨૨ ચો.વાર

 ૧ વાસા = ૧૧૯ ચો.મી

 
11 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 2, 2011 માં વિજ્ઞાન