RSS

ભગવાન બુદ્ધનો ઉપદેશ

24 ડીસેમ્બર

હે લોકો, હું જે કાંઇ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં, તમારી પૂર્વપરંપરાને અનુંસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં, આવું હશે એમ ધારી ખરું  માનશો નહીં. લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં. તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો”

                                                                                                                                      – ભગવાન બુદ્ધ 

 
3 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 24, 2011 માં સુવિચારો

 

3 responses to “ભગવાન બુદ્ધનો ઉપદેશ

  1. Dr.kaushal desai

    જાન્યુઆરી 11, 2012 at 1:43 પી એમ(pm)

    ખૂબ સરશ…..ખૂબ ઉપયોગી

     
  2. bharadiya

    જૂન 12, 2012 at 10:38 એ એમ (am)

    nice it is useful in my project . thanks!

     

Leave a comment