RSS

મારો પરીચય


આપનું સ્વાગત્ છે.

નમસ્કાર મિત્રો,

મારા આ બ્લોગ પર શૈક્ષણિક માહિતી આપવાનો પ્રયાસ ર્ક્યોં છે. જે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વિવિધ ર્સ્પ્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીને ઉપયોગી થાય આપના તરફથી કોઇ પણ સૂચન હોયતો આપ નીચેના સરનામા પર સંર્પક કરી શકો છો જે અમને ખૂબજ ગમ છે.

હસમુખ.બી.પટેલ
શેઠ.સી.એમ.હાઇસ્કૂલ ગાંધીનગર સેકટર – 23 ઘ-6
e-mail – hasmuk1969@gmail.com
ફોન – 9724667212

 

34 responses to “મારો પરીચય

  1. હસમુખપટેલ

    એપ્રિલ 29, 2011 at 3:43 એ એમ (am)

    thanks four your comments kirtibhai

     
  2. chauhan.H.K

    એપ્રિલ 30, 2011 at 4:44 એ એમ (am)

    wretrturr
    ertewrtert
    wertert
    et
    werter
    t

     
  3. jalpa b. gondalia

    એપ્રિલ 30, 2011 at 3:31 પી એમ(pm)

    9 rtno ni mahiti mli..mja avi gai..thank u (*)

     
    • હસમુખપટેલ

      મે 1, 2011 at 10:41 એ એમ (am)

      મારા બ્લોગ પર આપનું સ્વાગત છે. આપના પ્રતિભા બદલ આપનો આભાર

       
  4. Jaydip Limbad

    મે 19, 2011 at 1:46 પી એમ(pm)

    kahrekhr hasmukhbhai tamari mahenat ne dad aapvi pade aa tamaro blogthi mara jeva ghana badha vidhyarthine navu navu janvanu mali rahe amatena bahu ochha blog hoy chhe mane tamaro aa blog bahuj gmyo ……

     
  5. Ravirajsinh I. Jadeja

    મે 25, 2011 at 6:00 એ એમ (am)

    શ્રી હસમુખભાઇ,

    આપની વેબસાઇટ આજે પ્રથમ વાર જ જોઇ.
    ખુબ સુંદર કાર્ય…. અભિનંદન

     
  6. Maulik Soni

    જૂન 17, 2011 at 9:51 એ એમ (am)

    I am your student maulik..my classroom is 9e.
    thankyou sir

     
  7. Daxil Prajapati

    જૂન 20, 2011 at 9:41 એ એમ (am)

    tame sari website banavi che sir

     
  8. મયુર (ગુજરાતીસંસાર)

    જૂન 29, 2011 at 12:29 પી એમ(pm)

    સરસ અને સારા શિક્ષણ માટે સારો પ્રયાસ કરી રહ્યા છો..
    અભિનંદન

    ગુજરાતીસંસાર ગૃપ પર પધારવા આપને નિમંત્રણ…

     
  9. PRAJAPATI RAMDEV VASUDEVBHAI

    ઓગસ્ટ 16, 2011 at 2:34 એ એમ (am)

    SIR http://WWW.SOCIAL.WORLDPRESS.COM WAB MA GUJARATI FONT WHERE ?

     
  10. P. D. PATEL HIMATNAGAR

    સપ્ટેમ્બર 2, 2011 at 9:39 એ એમ (am)

    Sir tame purela map s.s.c. exam ne anurup mukasho to vadhare jankari malashe.

     
  11. વિમેશ પંડ્યા "તુલસીને છાંયે વિસામો..."

    ઓક્ટોબર 6, 2011 at 4:22 એ એમ (am)

    સ્વાગત હસમુખ ભાઈ

     
  12. બગીચાનો માળી

    ઓક્ટોબર 11, 2011 at 2:39 પી એમ(pm)

    સુંદર પ્રયાસ છે. આ પ્રયાસને સદા આગળ ધપાવતા રહેજો…


    દર્શિત, અમદાવાદ.

     
  13. Bharat Patel

    ઓક્ટોબર 31, 2011 at 9:40 એ એમ (am)

    Thank you very much Hasmukhbhai.

     
  14. pruthviraj

    નવેમ્બર 28, 2011 at 10:50 એ એમ (am)

    hasmukhbhai patel,
    kubaj saras tame aablog khubaj sari rite taiyar karyo che ane tema competition exam ne lagti khubaj sari mahiti aapel che te badal fari var aapno aabhar.
    gaun seva pasandagi mandal temaj panchayat seva pasandagi mandal dwaraa je exam levay che tena mate GUJARATI SAHITYA,GUJARATI VYAKARAN,REASEANING,ENGLISH GRAMMER CLERK NI EXAM mate hoy to jarur thi email karso ji.
    blog badal fari ek var heartly thank you

     
  15. jjkishor

    ડિસેમ્બર 2, 2011 at 12:01 પી એમ(pm)

    શ્રી હસમુખભાઈ,

    મજાનું કાર્ય આરંભ્યું છે. ભણતર અને ગણતર બન્ને સાથે ચાલે તેવું શિક્ષણકાર્ય હવે તાતી જરૂરિયાત બની રહ્યું છે.

    – જુગલકિશોર.

     
  16. કમલેશ ઝાપડિયા

    ડિસેમ્બર 16, 2011 at 5:13 પી એમ(pm)

    તમારી સાઇટ સરસ છે.
    નીચે કેટલીક સાઇટની યાદી મોકલવા નમ્ર પ્રયાસ કર્યો છે.
    સીધી લિંક ન આવતી હોવાથી આ લિંક પરથી કોપી કરવા વિનંતી છે. તમારો બ્‍લોગ પણ સામેલ કર્યો છે.

    http://abhyaskram.blogspot.com/2011/12/mp3-mp3-mp3-illusions.html

    * અભ્યાસક્રમ
    સામાજિક
    * ઝવેરચંદ મેઘાણી mp3
    * ગુજરાતી પ્રતિભા પરિચય
    * કહેવત ભંડાર
    * બાળ ગીત mp3
    * બાળ બોધ
    * કલરવ…બાળકોનો
    * બાળ સાહિત્ય
    * બાળ જગત
    * બાળવાર્તા mp3
    * બાળવાર્તા
    * બાળ-ફૂલવાડી
    * ગુજરાતી બ્લોગ જગત ૯૫૩ યાદી
    * ગુજવાણી
    * હોબીવિશ્વ
    * દૃષ્ટિભ્રમ, Illusions
    * આરોગ્‍ય.કૉમ
    * સબરસ પર બાળજગત
    * વીશ્વ ગુર્જરી
    * ટી.એલ.એમ.
    * જોડણીની ભુલો નિવારવા
    * ટાઇપેડ

     
  17. Vipul Sharma

    જાન્યુઆરી 3, 2012 at 6:04 એ એમ (am)

    TAMARI WEBSIDE JOI …….TAME SUNDER KAM KARI RAHYA CHHO…
    MANE AA WEBSIDE KHUB UPYOGI BANI CHHE……SIR……THANK YOU VERY MUCH….

     
  18. BABU PATEL

    જાન્યુઆરી 18, 2012 at 2:04 પી એમ(pm)

    હસમુખભાઈ તમારો બ્લોગ મસ્ત મસ્ત છે
    મારું એક સુચન છે કે સામાજિક વિજ્ઞાન ની સાથે સાથે બીજા વિષય નું પણ જરૂરી સાહિત્ય મુકો તો ચાર ચંદ લાગી જાય
    આવી બ્લોગ ખરેખર વખાણવા લાયક છે. તમે મને મોકલેલ ઈમૈલ વળી સામાજિક વિજ્ઞાન ની ક્વીઝ મુકો તો મઝા આવશે.

    બાબુ પટેલ
    વિવેકાનંદ વિદ્યાલય
    જડિયા તા. ધાનેરા .જી.બનાસકાં

     
  19. anilkumar dabhi

    ફેબ્રુવારી 18, 2012 at 5:06 એ એમ (am)

    બધાને ઉપયોગી ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. અભિનંદન…

     
  20. gautam shah

    ફેબ્રુવારી 24, 2012 at 11:28 એ એમ (am)

    SHRI HASMUKHBHAI,

    AABHAR shabd badhay na modhe thi nikli jaay chhe…(.hu pote… pann bakat nathi)

    PARANTU…..jya……GNAN (KNOWLEDGE) ni aap..le. .thaati hoy tya……
    aabhar shabd ghano j VAMNO(nano) chhe…even NANO shabd pann ghano j NANO lagi rahyo chhe

    PLZ CARRY ON YOURS MISSION

    gnan (knowledge ) no pipasu

    gautam shah
    9893324862
    indore(MP)

     
    • હસમુખપટેલ

      માર્ચ 14, 2012 at 3:56 પી એમ(pm)

      ગૌત્તમભાઇ આપનો ખૂબ ખૂબ આભાર

       
  21. jaydeep gondaliya

    માર્ચ 14, 2012 at 12:14 પી એમ(pm)

    i like this………………..

     
  22. shirish Panchal

    માર્ચ 16, 2012 at 6:15 એ એમ (am)

    All thing are good.
    god help you because some more people get more things form you.

     
  23. Bhautik tejani

    એપ્રિલ 6, 2012 at 5:30 એ એમ (am)

    sir aapni blog khubj sundar chhe.
    hu aa blog niymit vachhu chhu
    hu G,P.S.C. ni purv tauyari karu 6u….

    thank you sir

     
  24. Vijaykumar Thakkar

    એપ્રિલ 24, 2012 at 4:45 એ એમ (am)

    હસમુખભાઈ,
    તમારા બ્લોગ અને વર્ડપ્રેસ ખુબ જ ઉપયોગી લાગ્યા. તમારા પ્રયત્નો અમને મોટીવેશન આપે તેવા છે.
    હું વિદ્યાર્થીઓ ને વિવિધ ભરતી પરિક્ષા ની માહિતી આપતો બ્લોગ http://www.svims.blog.com ચાલવું છું. જેમાં આપના બ્લોગ ની લીંક ગોઠવી રહ્યો છું, જેથી આપના પ્રયત્નો નો લાભ વધું વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણ માં લહી શકે.
    ફરીથી તમારા પ્રયત્નો થી મળેલી પ્રરણા માટે આપનો અનુગ્રહિત છું.

    વિજયકુમાર ઠક્કર

     
  25. samie n shah

    એપ્રિલ 29, 2012 at 11:25 એ એમ (am)

    khoob saras……….hu khoob prabhavit thayo chu…………………..maru kaipan kam hoi to kehjo….my no is …………….9898019601

     
  26. Harihar vadodara

    જૂન 6, 2012 at 7:23 એ એમ (am)

    hello sir,
    hu vankar harihar motibhai vadodara
    mane tamru aa kam bahu pasand aaviyu.

     
  27. Tapan

    જુલાઇ 7, 2012 at 3:14 એ એમ (am)

    Please sir,, Avu badha subjects nu muko……mane khub kaam avse…..karanke hu 10 ma dhoran ma chhu……ane science ane maths no Course badlayo chhe tethi te badha chep, na presentation muko…….mane tamari website khub gami…….

     
  28. PATEL NIRANJANKUMAR N.

    જુલાઇ 20, 2012 at 5:50 પી એમ(pm)

    સહેબશ્રી, આપાનો બ્લોગ નિહારીને ખુબ રસ પડ્યો છે. આપે તૈયાર કરેલુ સાહિત્ય બાલ ગોપલ સુધિ પહોચાડ્વાનો પ્રયત્ન જરુરથી કરીશ.

     
  29. PATEL ANKITKUMAR MANHARLAL

    જૂન 7, 2013 at 5:30 એ એમ (am)

    હસમુખભાઈ આપની વેબસાઇટ આજે પ્રથમ વાર જ જોઇ. તે નિહારીને ખુબ રસ પડ્યો છે. તે ખુબ જ ઉપયોગી લાગ્યા.શિક્ષણ માટે સારો પ્રયાસ કરી રહ્યા છો.અભિનંદન…

     
  30. patel pradip

    સપ્ટેમ્બર 4, 2013 at 4:15 એ એમ (am)

    HASMUKH BHAI TAMARU AA KARYA KHUBJ UTTAM 6E KE JE VIDYARTHI TEMJ SHIKSHKO MATE KHUBAJ UPYOGI THAI PADSE .. ANE AAVI J JANKARI MUKTA RAHO EVI AMARI ICHA.. PRADIP PATEL -KADI

     
  31. P.L.Patel

    ઓક્ટોબર 4, 2013 at 4:31 પી એમ(pm)

    Hasmukhbhai ghani mehnat kari ne tame vdhyarthio mate upayogi vgato aapi 6. Abhinandan apiye tetla ochha pade tevu tamaru kam 6.thanks & best wishes

     
  32. maheshbhai

    મે 10, 2014 at 6:19 એ એમ (am)

    ધોરણ ૧૦ ની પરીક્ષામાં પેપરમાં કઈ જગ્યાએ હોલોગ્રામ લગાડવામાં આવે છે વગેરે અંગે માર્ગદર્શન આપશો

     

Leave a comment