RSS

ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો


Gujarati  indic IME 1 [ v 5.1] તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરવાની રીત

ફોન્ટ ડાઉનલોડ કરો  (Gujarati  indic IME 1 [ v 5.1]

અથવા ફોન્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા http://www.bhashaindia.com/ આ સાઇટ પરથી અથવા ગુજરાતી  emi-ડાઉનલોડ કરો)

સૌપ્રથમ Gujarati  indic તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરીલો અને તેને રન કરો

(Windows xp ની સીડિની જરૂર પડશે એટલે પાસે રાખવી)

(Windows 7 માં સીડિની જરૂર પડતી નથી ફોન્ટ ઇન્ટોલ કરી આગળની પ્રોસેસ કરવી) 

હવે પ્રથમ control panel પર ક્લિક કરો 

control panel ઓપન થતા નીચે regional languages ના આઇકોન પર ક્લિક કરો અને તેને ઓપન કરો

regional languages ઓપન થતા નીચે પ્રમાણે એક ડયલોગ બોક્સ ઓપન થછે.

હવે તમારે Windows xp ની સીડીને સીડી ડ્રાઇવમાં મૂકો અને supplemental language support માં જે ચેક બોક્સ આપેલા છે તેમા પહેલા બોક્સમાં ચેક કરો ચેક કરતાજ એક અન્ય ઓપશન આવછે તેને ok કરો ફરી વખત નીચે આપેલા બોક્સમાં ચેક કરો આવેલા ઓપશનમાં ok કરો એટલે વિન્ડો એક્સ.પી માંથી language કોપી થવાની પ્રક્રિયા ચાલુ થછે. આ પ્રક્રિયા પુરીથાય પછી નેચી આપેલા એપલાય અને ઓકે બટન પર ઓકે કરવું  હવે

હવે details ના બોકસ પર ક્લિક કરો અને નીચે પ્રમાણે એક ડાયલોગ બોક્સ ખૂલસે

અહિ  Add…બટન પર ક્લિક કરો એટલે એક નીચે પ્રમાણેનુ ડાયલોગ બોક્સ ખુલશે

હવે તમારે Add input language ના પ્રથમ બોક્સમાં ગુજરાતી ભાષા પસંદ કરવાની છે અને   બીજા બોક્સમાં ગુજરાતી કિબોર્ડ પસંદ કરવાનુ છે અને ઓકે કરવાનુ (જો કિબોર્ડમાં Gujarati  indic IME 1 [ v 5.1] આવેતો પહેલા તે પસંદ કરવું)

નીચે આપેલ સ્ક્રિન સોટ પ્રમાણે દેખાય એટલે ઓકે કરવું અને એક વખત કોમ્પ્યુટરને રિસ્ટાટ કરવું હવે જ્યારે પણ તમારે ગુજરાતી ભાષામાં લખવું હોય ત્યારે Shift અને  Alt કિ દબાવવાની એટલે ગુજરાતી ભાષામાં લખાશે અને ફરી વખત અંગ્રેજી ભાષામાં લખવું હોયતો Shift અને Alt કિ દબાવવાની એટલે અંગ્રેજી માં લખાશે

ગુજરાતી લખવા માટે નીચેના સ્ક્રિન સોટ પ્રમાણે સેટીંગ કરી શકો છો.

આ લિંક તમને મદદરૂપ થછે. 

 

19 responses to “ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો

  1. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ

    સપ્ટેમ્બર 27, 2011 at 2:21 પી એમ(pm)

    very good sir

    fine information

     
  2. ramesh patel

    ડિસેમ્બર 16, 2011 at 4:15 એ એમ (am)

    વાહ ખૂબજ સરસ સર ઘણુ જાણવા મલ્યુ. નવુ..નવુ.. આપતા રહેશો તેવી અપેક્ષા..

     
  3. Vasudev Patel

    ફેબ્રુવારી 17, 2012 at 5:27 એ એમ (am)

    i am very impress vwry usefull material

     
  4. kaushik

    માર્ચ 13, 2012 at 7:24 એ એમ (am)

    thank u sir

     
  5. Jayantibhai Rana

    માર્ચ 21, 2012 at 4:42 પી એમ(pm)

    વાહ ખૂબજ સરસ સર ઘણુ જાણવા મલ્યુ. નવુ..નવુ.. આપતા રહેશો તેવી અપેક્ષા..

     
  6. Jayantibhai Rana

    માર્ચ 21, 2012 at 4:44 પી એમ(pm)

    Very nice sir

     
  7. chamanbhi

    એપ્રિલ 11, 2012 at 5:53 એ એમ (am)

    very good and knowledgeable which help in future

     
  8. paresh

    એપ્રિલ 16, 2012 at 4:48 પી એમ(pm)

    this information is useful

     
  9. RAMESHBHAI KHODIDAS PATEL, MANUND

    એપ્રિલ 27, 2012 at 11:01 એ એમ (am)

    VERY VERU USEFUL THIS SITE. THANK YOU VERY MUCH…

     
  10. Gajera Bipinkumar D.

    મે 1, 2012 at 7:52 પી એમ(pm)

    thanx 4 giving such a needful information, but sir in our school we have ubuntu system(LINUX) so plz give same process information for ubuntu if u can. thanks lot.
    Gajera Bipinkumar D.

     
  11. ajay s.pawala

    જુલાઇ 19, 2012 at 5:29 પી એમ(pm)

    REALY, THE TRULY FRIEND AS WELL AS SUPERIOR GUIDE OF ALL TEACHERS OF GUJARAT

     
  12. NILAM CHAUHAN-MAHEMDAVAD

    જુલાઇ 20, 2012 at 4:45 પી એમ(pm)

    this site is very useful to us.but more and more teachers use this site is very important.
    NILAM CHAUHAN-MAHEMDAVAD

     
  13. Alpesh

    જુલાઇ 24, 2012 at 7:06 પી એમ(pm)

    આ મા આવતુ નહિ આ સાઈદો મા લખન ફવ્તુ નહિ ઓકે ત્મે સા રિ રિ તે લ્ખિ સકય સે

     
  14. રાજેશ સોલંકી

    ઓગસ્ટ 31, 2012 at 11:34 એ એમ (am)

    આભાર સર

     
  15. prakashbhai

    સપ્ટેમ્બર 5, 2012 at 10:57 એ એમ (am)

    PLS. U R EXPLANE MORE DETAILS WE R NOT UNDERSTAND ?

     
  16. KETAN

    સપ્ટેમ્બર 21, 2012 at 3:20 પી એમ(pm)

    TAMARU KAM KHUBAJ SARASH 6.
    MARE WINDOW 8 INS. KAREL 6 TO AA GUJARATI SRUTI FONT KEVIRITE LANGUAGE BAR MA ADD KARVA.

     
  17. mayur

    એપ્રિલ 15, 2013 at 7:47 એ એમ (am)

    i want to write as i type text lenguage and its automatically convert in gujarati word like in google hoe to do that pls suggestme

     
  18. Deepak Chauhan

    મે 10, 2013 at 8:20 એ એમ (am)

    very nice. saras rite install thay gayu… thanks

     
  19. રાજા રામ

    ઓગસ્ટ 15, 2013 at 9:53 એ એમ (am)

    તમારા નિર્દેશમુજબ ગુજરાતી ઇએમાઆઈ ઈન્ટોલ કરીઆ લખેલ છે…

     

Leave a comment