RSS

Monthly Archives: સપ્ટેમ્બર 2014

શિક્ષણ જગતમાં જોવા મળતી વિરલ ધટના


શિક્ષણ જગતમાં  જોવા મળતી વિરલ ધટના એક જ શાળાના આચાર્ય અને શિક્ષકને એક જ વર્ષમાં શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર  એક સાથે મળે છે  જે ૨૦૧૪ના વર્ષમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ,કડી સંચાલીત શેઠ સી એમ હાઈસ્કૂલ ગાંધીનગર. શાળામાં મળેલ છે.  આ બન્ને શિક્ષક મિત્રો આચાર્ય શ્રી બચુભાઇ કે પટેલ તથા શ્રી નટુભાઇ વી  લાડાણી સાહેબને શાળા પરિવાર અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી ખૂબ ખૂબ અભિનંદન

શાળાપરિવાર દ્વારા બન્ને સાહેબશ્રીઓનું  અભિવાદન કરવામાં આવ્યું તે વખતની લાગણી સભર ક્ષણો કેમેરામાં કંડારવામાં આવા હતી  તે ક્ષણોને નીહાળવા નીચેની લિંક પર ક્લિક કરો  

 વિદ્યાર્થીઓ દ્વારા  અભિનંદન 

10639702_697398153672871_3709856035706058465_n 10513269_697398580339495_5302452327766841930_n 10685402_697398953672791_9011872066783604313_n

વિદ્યાર્થીઓના લાડીલા નટુભાઇ લાડાણી સાહેબની  લાક્ષણીક અદા
995073_697392157006804_6349444173624116578_n

 

10678818_697392430340110_5767773570411061549_n

 શાળાપરિવારના વડા આચાર્ય શ્રી બચુભાઇ સાહેબને વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન પાઠવ્યા પછી ભાવવિભોર થઇ વિદ્યાર્થીઓને સંબોધન  કરે છે  તે ક્ષણની તસ્વીર  

10557390_697392000340153_5245221041789576598_n

 
2 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 6, 2014 in પ્રશ્ન બેંક

 
 
%d bloggers like this: