RSS

અચૂક લક્ષ્યસિદ્ધિ…

04 જાન્યુઆરી

તમે કોઇપણ લક્ષ્યસિદ્ધ કરી શકો છો….

જો તમને લક્ષ્યની ખબર હોય,

જો તમે પોતાનામાં એવો વિશ્વાસ પેદા કરી શકો કે તમે એ લક્ષ્યને પ્રાપ્ત કરશો જ,

જો તમે એ માટે ભરપૂર પુરુષાર્થ કરવા તૈયાર હો,

જો ક્ષણિક મુશ્કેલીઓ તમને અકળાવે નહીં,

જો નાની મોટી નોષ્ફળતાઓ તમને હતાશ ન કરે,

જો તમે સતત આશાવાદી રહો.

તો તમે કોઇપણ લક્ષ્યને સિદ્ધ કરી શકો છો.

 
3 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 4, 2012 માં જાણવા જેવું

 

3 responses to “અચૂક લક્ષ્યસિદ્ધિ…

  1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

    જાન્યુઆરી 17, 2012 at 10:40 એ એમ (am)

    હા, સાહેબ સાચી વાત છે,

    પોતાની જાત પર વિશ્વાસ હોય તો કોઈપણ લક્ષ્ય સિધ્ધ કરવું સરળ છે.

    સરસ વાત કરેલ છે.

     
  2. suresh gajjar

    ફેબ્રુવારી 12, 2012 at 4:50 એ એમ (am)

    બહુ સરસ ,

    મોટા ભાગ ના વ્યક્તિઓનું લક્ષ્ય જ નક્કિ હોતુ નથી.
    વારંવાર લક્ષ્ય બદલતા રહેતા હોય છે.
    જીવન નું લક્ષ્ય નક્કિ થઇ જાય તો જીવન જીવવાની મજા જ કઇક ઓર જ છે.

     
  3. siddharth

    ફેબ્રુવારી 23, 2012 at 10:40 એ એમ (am)

    sachi vat 6

     

Leave a comment