RSS


ગુજરાત ઇતિહાસ – 3 

 
Leave a comment

Posted by on મે 24, 2012 in જનરલ

 


ભારતના એવોર્ડો 

 


ગુજરાત ઇતિહાસ – 2 

 

એજ્યુ સફર ટીમ આપને ભાવ ભર્યું આમંત્રણ આપે છે.


વાચક મિત્રો તમારા સાથ અને સહકારથી આમારી નવી વેબસાઇટ એજ્યુ સફર શરૂ થઇ ગઇ છે.

      આ વેબસાઇટ પર મુલાકત લેવા એજ્યુ સફર ટીમ આપને ભાવ ભર્યું આમંત્રણ આપે છે. સાથે એજ્યુ સફરને શિક્ષણ/સમાજ ઉપયોગી બનાવવા એજ્યુ સફરને તમારા સૂચનો અને માર્ગદર્શનની જરૂર છે. તેથી તમારા સૂચનો એજ્યુ સફર ટીમને મોકલી આપવા નમ્ર વિનંતિ કરવામાં આવે છે.

નોંધ – આપણી મુલાકાતો હવે નવા સરનામે  એજ્યુ સફર પર થશે.આપનો સાથ અને સહકાર મળતો જ રહેશે એવો અમને વિશ્વાસ છે. 

 

એજ્યુ સફર વેબ સાઇટ


નમસ્કાર મિત્રો

ધણા સમયથી શિક્ષણ સાથે સંકળાયેલ મિત્રો ની માગણી અને લાગણી હતી કે શિક્ષણ વિષેની માહિતી એક જ  વેબસાઇટ પરથી મળી રહે તો  ધણી મહેનત અને સમય બચી જાય આ માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી અમે મિત્રોએ (કમલેશભાઇ,સતનામભાઇ,નરેન્દ્રભાઇ,બાબુભાઇ.ભરતભાઇ અને હસમુખભાઇ ) આ વાતને વધાવી લીધી અને કમલેશભાઇના સતત સંપર્ક માં રહી  તા 29 – 4 – 2012ના રોજ http://edusafar.com/ નામની શિક્ષણ ઉપયોગી વેબસાઇટ રજુ કરેલ છે જે આપને પસંદ આવશે આપના તરફથી આ વેબસાઇટ અંગેના સૂચનો આપવા આપ મિત્રોને વિનંતિ કરવામાં આવે છે આ વેબસાઇટ વધારેમાં વધારે સારી બનીશકે તેમાટે તમારા સહકારની માગણી કરવામાં આવેશે જો આપની પાસે શિક્ષણ ઉપયોગી સાહિત્ય હોય તો  અમને મોકલી આપવા વિનંતિ છે જે તમારા નામ સાથે પ્રસિદ્ધ કરવામાં આવ છે http://hpatel.edusafar.com/

એજ્યુ સફર ટીમ

 
 
Follow

Get every new post delivered to your Inbox.

Join 33 other followers