RSS

તમારા બાળક માટે આટલું વિચારો

05 Feb

તમારા બાળકો તમારા નથી. એ તો જિંદગીને ઝંખતા યુગમપક્ષીઓ છે.એ તમારા થકી આવ્યા હશે, પણ તમારામાંથી નહીં, કારણ કે એમને એમના વિચારો હશે. તમે એમના શરીરને તમારા ઘરમાં રાખો, આત્માને નહીં. કેમ કે એમનો આત્મા ભાવિના ઘરમાં રહે  છે. જેની તમે સ્વપ્નમાંય મુલાકાત લઇ ન શકો. તમે એમને ગમો તે માટે મથી શકો પણ એમને પરાણે ગમવાની કોશિશ કરશો નહીં. કારણ કે જિંદગી પારોઠના કદમ ભરતી નથી, કે ગઇકાલ સાથે શોભતી નથી,

                                                                        – ખલિલ જિબ્રાન

 

One response to “તમારા બાળક માટે આટલું વિચારો

  1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

    February 11, 2012 at 12:24 am

    આદરણીયશ્રી. હસમુખભાઈ

    ખુબ જ ટુંકમાં પરંતુ ઉત્તમ વાત આપે કરેલ છે.

    દિલથી ધન્યવાદ સાહેબ

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: