RSS

મનોબળ……

10 Nov

એક મહત્વકાંક્ષી કિશોરનો હાથજોઇ કોઇ જ્યોતિષીએ એને કહ્યું

એક વિદ્યાની રેખા સિવાયની તારી બધી રેખા સારી છે. તું સમૃદ્ધિ અને કીર્તિ મેળવી શકીશ. પણ વિદ્યા નહીં.કારણકે  એની રેખા તારા હાથમાં બહુ ટૂંકી અને અસ્પષ્ટ છે.’

       ‘ તો  વિદ્યા વિનાની ર્કીતિ અને સમૃદ્ધિને મારે શું કામની ? વિદ્યાની રેખા નથી તો હું એ બનાવીશ’,  કહી  એણે જ્યાંથી એ રેખા અટકતી હતી ત્યાંથી હાથમાં લાંબો ઊંડો ચીરો પાડયો ને નવી રેખા કોરી કાઢી.

       આ વિદ્યાર્થીતે આપણા વ્યકરણ કર્તા અને વિદ્ધાન પાણિની .

 
1 Comment

Posted by on November 10, 2011 in વાર્તા

 

One response to “મનોબળ……

  1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

    November 13, 2011 at 7:50 am

    આદરણીયશ્રી. હસમુખભાઈ

    ખુબજ સરસ વિદ્યાકીય પ્રેરણાત્મક વાત આપે રજુ કરેલ છે સાહેબ

    આપના બ્લોગની લિંક મારા બ્લોગ પરમુકુ છુ સાહેબ

    મને આપનો બ્લોગ અભ્યાસલક્ષી હોવાથી ખુબજ ગમે છે.

    ડૉ. કિશોર પટેલ

    ખાસ વાત એ છે કે તમને અમારી નવી સાઈટ્માં જોડાવા નિમત્રણ છે.

    http://www.gujaratgauravgatha.com

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: