RSS

ત્રણની કમાલ

04 Jun

ત્રણ કોઇની રાહ જોતા નથી

મૃત્યુ,  સમય અને ગ્રાહક

ત્રણ વસ્તુ જીવનમાં એક વખત મળે છે.

માતા.    પિતા અને    જવાની

ત્રણ પર હંમેશા પડદો રાખો

ઘન,   સ્ત્રી અને   ભોજન

ત્રણથી બચવાનો પ્રયત્ન કરો

ખોટી સંગત,  સ્વાર્થ અને   નિંદા

ત્રણ પર મન લગાવવાથી પ્રગતી થાય

ઇશ્વર,   મહેનત   અને   વિદ્યા

ત્રણને કદીયે ભૂલશો નહી

દેવું,    ફરજ    અને   માંદગી

ત્રણ વ્યક્તિનું સદાય સન્માન કરવું

માતા,   પિતા અને   ગુરુ

ત્રણને હંમેશા વશમાં રાખો

મન,   કામ અને   લોભ

ત્રણની ઉપર હંમેશા દયા રાખો

ભુખ્યા,    બાળક    અને   અપંગ

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: