RSS

પ્રશ્નપત્ર – 9

28 મે

1 આર્યો કઇ પ્રજાને નિષાદ કહેતા હતા ?

          A   દ્રવિડ                                  B   મોંગોલૉઇડ                 

         C   આર્મેનોઇડ                          D  ઑસ્ટ્રોલૉઇડ

2 ભારતીય પ્રજા જીવનેને સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?

         A નદીઓનો                 B  વન્ય જીવનનો  

          C  પર્વતોનો                D  વનસ્પતિનો

3 કૂચીપુડી નૃત્ય કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?

        A રાજસ્થાન                B ઓરિસા   

        C કેરળ                                 D  આંધ્રપ્રદેશ

4 સંસ્કૃત સાહિત્યના પ્રથમા પંક્તિના શ્રેષ્ઠ નાટયકાર

        A મહાકવિ ભાસ                           B કવિ ભારવિ                  

        C મહાકવિ કાલિદાસ                    D મહાકવિ ભવભૂતિ

5 નીચેનામાંથી કઇ કૃતિ મહાકવિ ભવભૂતિની નથી ?

          A દૂતવાક્યમ્                             B  મહાવિરચરિતમ્               

          C  માલતીમાધવ                       D  ઉતરરામચરિત

6 કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજયમાં આવેલું છે ?

           A  તમિલનાડુ                             B  ગુજરાત    

          C  મધ્યપ્રદેશ                              D  ઓરિસ્સા

7 અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?

           A  ઝૂલતા મિનારા                      B બાદશાહનો હજીરો

          C  ગોળ ગુંબજ                            D લાલ બાગની મસ્જિદ

8 બૃહદેશ્વર મંદિર માટે નીચેનું કયું વિધાન સાચું છે ?

           A  તે ભારતનું સૌથી મોટું મંદિર છે                              

           B  તે ઓરિસ્સામાં આવેલું છે      

           C  તેનો પડછાયો જમીન પર પડતો નથી            

            D  તે સંગેમરમરનું બનેલું છે

9 ભારતના બંધારણમાં કેટલી ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે ?

         A  12                                          B  15              

         C  18                                          D  24

10 કબીરની રચનાઓ મુખ્ય કઇ ભાષામાં લખાયેલી છે ?

          A  અવધિ                                  B  ભોજપુરી 

          C  સધુંકડી                                  D  પંજકડી

11 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?

          A  કવિ કલ્હણ- રાજતરંગિણી                 

          D  શંકરાચાર્ય – ભાષ્ય    

          C  કવિ પમ્પા – આદિપુરાણ                      

          D સોમદેવ – શાંતિપુરાણ  

12 પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે કરી હોવાનું મનાય છે ?

          A  નાગાર્જુન                              B  વરાહમિહિર          

           C  આર્યભટ્ટ                                D  ચરક

13 બિહારના ભાગલપુર જિલ્લાના ક્યા સ્થળેથી 7.5 ફૂટ ઊંચી તામ્રમૂર્તિ મળી આવી છે ?

          A  નાલંદા                                 B  તક્ષશિલા 

          C  સુલતાનગંજ                         D રાણીગંજ

14 નીચેના વિધાન પૈકી કયું વિધાન ખરું છે. તે જણાવો ?

           A  વાસ્તુંશાસ્ત્ર એ ગણિતશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે

            B  વાસ્તુશાસ્ત્ર એ ખગોળશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે

            C  જ્યોતિષશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે

            D  વાસ્તુંશાસ્ત્ર એ જ્યોતિષાશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે

15 અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ?

          A  ગુજરાત                                B  મહારાષ્ટ્ર   

          C  મધ્યપ્રદેશ                             D  કર્ણાટક

16 દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર ક્યું છે ?

          A  સાપુતારા                             B  ચોરવાડ    

           C  ચાંપાનેર                             D  દમણ

17 નીચેના પૈકી ક્યું વિધાન ખરું છે. તે જણાવો ?

          A  મહાબલિપુરમ ચેન્નાઇથી 40 કિમી દૂર છે

          B  મહાબલિપુરમને સાત પૈગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે

           C  ચાલુક્ય મંદિરોમાં નાગર અને દ્રવિડ એમ બંને શૈલીનો ઉપયોગ થયો છે

            D  મહાબલિપુરમ વિશ્વભરમાં ધતુશિલ્પ્નાં બેનમૂન સ્થાપત્યો ધરાક છે

18 ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે ?

         A  પુરાતત્ત્વ ખાતાને                  

         B  પ્રવાસન અને પર્યટન ખાતાને

         C  પર્યાવરણ ખાતાને                 

          D  શિક્ષણ ખાતાને

19 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તે શોધીને ઉત્તર લખો ?

         A પર્વતીય ક્ષેત્રમાં સીડી દાર ખેતરો બનાવી જમીન ધોવાણ અટકાવી શકાય

          B   પાકની ફેરબદલી અને સિંચાઇ કરીને જમીનનું ધોવાણ અટકાવે શકાય    

          C  ઢોળાવવાળા વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને જમીન ધોવાણ અટકાવી શકાય

           D  પશુઓ દ્વારા થતું ચરાણ અટકાવીને જમીનનું ધોવાણ અટકાવી શકાય

20 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?

         A    રોયલ બેંગલ ટાઇગર – પશ્વિમ બંગાળા     

         B    સિંહ અભયારણ્ય – ગીર     

         C  ઘુડખર –  કચ્છનું મોટું રણ                         

          D    એક શિંગી ગેંડો – અસમ

21 ચિપકો આંદોલનના પ્રણેતા કોન હતા ?

          A   ઇન્દિરા ગાંધી                       B   જવાહરલાલ    

          C  સરદાર પટેલ                        D   સુંદરલાલ બહુગુણા

22 ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે ?

          A   વિજયવાડા                          B   દેલવાડા 

          C  વાંસદા                                  D  દાંતીવાડા

23 તેલિબિયાંમાં સૌથી વધુ મહત્વનું સ્થાન ક્યો પાક ધરાવે  છે ?

          A   સોયાબીન                            B   મગફળી   

          C  તલ                                       D   સરસવ

24 નીચેનાંમાંથી એક વિધાન ખરું  નથી. તે શોધીને લખો ?

           A   પંજાબને ઘઉંનો કોઠાર કહે છે

           B   પશ્વિમ બંગાળાને સોનેરી રેસાનો મુલક કહે છે      

            C   ભારતમાં ગુજરાત શેરડીના ઉત્પાદનમાં પ્રથમ છે

            D  ગુજરાતના ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે

23 ભારતના કેટલા ટકા શહેરોને પીવાલાયક પાણી મળતું નથી ?

            A    8%                                    B   12%         

            C   13%                                   D   18%

24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?

           A   કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ   

           B   મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા      

           C   ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત   

           D  કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ

25 હઝારીબાગ શાની ખાણો માટે જાણીતું છે ?

          A  તાંબાની                                B   અબરખની            

          C  મૅગેનીઝની                           D   લોખંડની

26 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

         A   લોખંડ – ઝારખંડ                    B   અબરખ – ઉત્તર પ્રદેશ       

         C   બૉક્સાઇટ – ઓરિસ્સા             D   ચૂનાનો પથ્થર – મધ્ય પ્રદેશ 

27 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ?

          A   કુદરતી વાયુ                        B    કોલસો       

          C   ખનીજતેલ                           D   બાયોગૅસ

28 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?

           A  ખનીજ તેલમાંથી                   B   પરમાણુ શક્તિમાંથી   

           C   ખનીજ કોલસામાંથી              D  કુદરતી વાયુમાંથી

29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

          A   દિગ્બોઇ રિફાઇનરી – અસમ           

          B   હલ્દિયા રિફાઇનરી – અરુણાચલ પ્રદેશ     

          C   કોયલી રિફાઇનરી – ગુજરાત    

          D   બરૌની રિફાઇનરી – બિહાર

30 નીચેનામાંથી ક્યા સ્થળે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે ?

          A  જયપુર                                  B  લખનૌ          

          C  ઇંદોર                                    D  વારાણસી

31 નીચેનામાંથી ક્યા સ્થળે ગરમ કાપડની મિલો આવેલી છે ?

           A   અમૃતસર                            B    જયપુર        

           C    કંડલા                                 D     અજમેર

32 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે રોપ-વે બનાવ્યો છે ?

          A  જૂનાગઢ                                B   સાપુતારા

          C    સોમનાથ                             D  અંબાજી

33 ભારતની પૂર્વ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

          A  હાજીપુર                                B  હુબલી       

           C  માલેગાંવ                             D  ઇન્દોર

34 નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે જણાવો ?

          A  પૂર્વ રેલવે – કોલકાતા           B  દક્ષિણ રેલવે – ચેન્નાઇ

          C   પશ્વિમ રેલવે – મુંબઇ            D  ઉત્તર રેલવે – જયપુર

35 આર્થિક ર્દષ્ટિએ ભારત કેવો દેશ છે ?

         A  વિકસિત                                 B   સમૃદ્ધ        

         C  વિકાસશીલ                            D  અલ્પવિકસિત

36 વિકાસશીલ દેશોની ઓળખ માટેનું મુખ્ય લક્ષણ ક્યું છે ?

          A  ભાવ વધારો                           B  ગરીબી      

          C   નીચી માથાદીઠ આવક           D  વસ્તી વધારો

37  મિશ્ર અર્થતંત્રમાં નીચેના પૈકી કઇ એક મર્યાદા જોવા મળે છે ?

         A  આર્થિક સાતત્યનો અભાવ     

         B   બિનકાર્યક્ષમતા             

        C  આર્થિક અવ્યવસ્થા                        

         D  ઉત્પાદનાના સાધનોનો બગાડ

38 આર્થિક ઉદારીકરણની નીતિ એ  કેવા બજારની આર્થિક નીતિ છે ?

          A  અંકુશિત                               B  જથ્થાબંધ

          C  છૂટક                                    D  મુક્ત

39 વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે ?

         A  વિદેશની નાણાંકીય નીતિ      B   રાજકોશીય નીતિ

          C  ઔદ્યોગિકનીતિ                      D  વિદેશવ્યાપાર અંગેની નીતિ

40 ગરીબી ઉદભવના સામાજિક કારણોમાં એક કારણ ખોટું છે તે જણાવો ?

          A  નિરક્ષરતા                             B  મોટાં કુટુંબની ઝુબેશ   

          C  સંગઠનનો અભાવ                  D  સામાજિક પછાત પણું

41 આયોજનાના પાંચ દાયકા દરમિયાન ભારતના આર્થિક  વિકાસનો દર કેટલા ટકા રહ્યો છે ?

          A  3.5 થી 4 %                             B  6 થી 6.25%         

          C  4 થી 4.5 %                              D  3 થી 3.5 %

42 ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?

          A  આઇ.એમ.એસ.                      B  આઇ.એસ.આઇ.  

           C  એફ.એસ.આઇ.                       D  એગમાર્ક

43 ગ્રાહક અધિકારોની ઘોષણા કઇ સાલમાં કરવામાં આવી હતી ?

           A  ઇ.સ. 1962 માં                      B  ઇ.સ. 1972 માં   

           C  ઇ.સ. 1947 માં                      D  ઇ.સ. 1968 માં

44 મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી ?

          A  ઇ.સ. 1991                            ઇ.સ. 2001         

          C  ઇ.સ. 2002                            D  ઇ.સ 1992

45 ગુજરાતમાં કન્યા-કેળવણીના ઉત્તેજન માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?

            A સરસ્વતી બૉન્ડ                    B  નર્મદા બૉન્ડ

             C  મહિલા બૉન્ડ                      D  વિદ્યાલક્ષ્મી બૉન્ડ

46 ભારત માનવવિકાસ સૂચક આંકમાં વિશ્વના દેશોમાં કેટલામાં ક્રમે છે ?

          A  139                                       B  127            

          C  137                                       D  120

47 ભારતેની સામાજિક સંરચના શેના પર આધારીત છે ?

          A  સાંપ્રદાયિકતા                       B  ધર્મ                        

          C  જૂથવાદ                                D  જ્ઞાતિવાદ

48 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

          A  આતંકવાદી વિસ્તારમાં રહેતા લોકો અન્ય પ્રદેશમાં ધંધાર્થે જાય છે

          B  આતંકવાદને લીધે સાંપ્રદાયિક ઝઘડાઓ વારંવાર થાય છે

          C  આતંકવાદના કારણે ભ્રાતૃભાવના ઓછી થતી જાય છે

           D  આતંકવાદ સમાજને સંગઠન તરફ દોરી જાય છે

49 સંયુક્ત રાષ્ટ્રોએ ઇ.સ. 1981ના વર્ષને ક્યા વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?

         A   આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ                                   

         B  આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ    

         C  આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ                 

          D  આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ

50 સરકાર કેટલા વર્ષ સુધી વિકલાંગોને મફત શિક્ષણ આપે છે ?

          A  21 વર્ષ                                 B  18 વર્ષ               

           C  17 વર્ષ                                D  22 વર્ષ

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: