RSS

પ્રશ્નપત્ર – 8

23 મે

1 પ્રાચીન ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગસુંદર જ ન હતી પરંતું

        A તે ઉધોગપ્રધાન હતી                   B તે ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી     

        C તે માત્ર ધર્મપ્રધાન હતી               D તેમાં કોઇ આધ્યાત્મિક વિચાર ધારા જ ન હતી

2 પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે

       A   રાજમહેલો,કિલ્લાઓ વગેરી             B   સ્તોપો,ચૈત્યો વગેરે     

        C   નદીઓ,વૃક્ષો વગેરે                            D   મંદિરો,મસ્જિદો વગેરે

3 ગુજરાતમાં જરદોશીવર્ક ક્યા થાય છે ?

       A  પાલનપુર       B  સુરત             C  ખંભાત            D જામનગર

4 ભરત નાટયમ્ કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?          

      A આંધ્ર પ્રદેશ      B ગુજરાત       C ઓરિસા                D તમિલનાડુ

5 એક મંદિર છે. જેનો આકાર રથ જેવો છે. તેને બાર પૈડા છે. અને જેને સાત ઘોડા ખેંચી રહ્યા છે ?

       A  કોર્ણાર્કનું સૂર્યમંદિર                              B  મોઢેરાનું સૂર્યમંદિર

       C  ખજૂરાહોનુંમંદિર                                  D  કૈલાસનાથ મંદિર

6   ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવરૂપ ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિ કયા સ્થળે આવેલી છે ?

         A  નાલંદા                B  થંજાવુર                C  મથુરા                 D  કાંચીપુરમ્

7 ગુજરાતમાંથી મળી આવેલું હડ્પ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં

   આવેલું છે ?

       A  કચ્છ         B  બનાસકાંઠા           C  જૂનાગઢ               D  સાબરકાંઠા

8 સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા?

       A  ભારવિ       B  પાણિનિ               C  બાણભટ્ટ               D અશ્વઘોષ

9  વિજયનગરનો ક્યો સમ્રાટ તેલુગ અને સંસ્કૃતનો લેખક હતો ?

         A  હરિરાય      B  રામેશ્વરરાય        C  બુક્કારાય          D  કૃષ્ણદેવરાય

10 ભારતીય વૈદશાસ્ત્રના મહાન પ્રણેતા કોણ હતા ?

         A  ચંદ્રગુપ્ત અને સમુદ્રગુપ્ત                B  આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત 

          C  ચરક અને સુશ્રુત                             D  વિક્રમાકદેવ અને કુમારપાળ

11 મહર્ષિ સુશ્રુતે કયો મહત્વનો ગ્રંથ લખ્યો હતો ?

        A  સુશ્રુતતંત્ર       B  સુશ્રુતસંહિતા      C સુશ્રુતશાસ્ત્ર         D સુશ્રુત આચાર સંહિતા

12 વિરુપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે ?

         A  થંજાવુરમાં      B  મહાબલિપુરમાં   C  પટ્ટદકલમાં       D  વિજયનગરમાં

13 આગરાનો પ્રખ્યાત કિલ્લો બંધાવનાર મુઘલ બાદશાહ કોણ હતો ?

          A  હુમાયુ         B  શાહજંહા         C  ઔરંગઝેબ        D  અકબર

14 શાહ્જંહાએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા ?

        A  આગરાનાકિલ્લામાં    B  દિલ્લીના     C  લાહોરીકિલ્લામાં      D  શાહીકિલ્લાંમાં

15 વન્ય જીવન અંગેના કાયદા નીચે આમાંનો કયો વિસ્તાર આવરી લેવામાં આવ્યો નથી ?

       A  જૈવ આરક્ષિત ક્ષેત્ર    B અભયારણ્ય     C  રાષ્ટ્રીઉધાન          D સંગ્રાહલય

16 આપણાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સ્થળો કોનાં આકષર્ણનાં કેન્દ્રો બન્યા છે ?

          A  પર્યાવરણવાદીઓના                     B  સમાજશાસ્ત્રીઓના                  

           C  પર્યટકોના                                       D  પાડોશીદેશોના

17 નીચેના વિધાન પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?

          A  વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે   

           B  સ્વામી રામદાસે શિકાગોમાં  મળેલી વિશ્વધર્મ  પરિષદને સંબોધી હતી

           C  પ્રાચીન ભારતના જ્યોર્તિધરોએ સમગ્ર દેશને ભારતવર્ષ નામ આપ્યું હતું

            D  પૃથ્વી પરના સૌ જીવો પ્રત્યે આપણે સૌ સદભાવ રાખીએ

18 નીચેનામાંથી માનવ-નિર્મિત સંસાધન ક્યું છે ?

            A જળ                         B જંગલો                  C ઇમારતો               D ભૂમિ

19 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?

       A આંધ્ર પ્રદેશ       B  ઉત્તર પ્રદેશ          C  રાજસ્થાન          D  ગુજરાત

20 ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?

      A સિંહ                B   હાથી                    C    વાઘ                      D  ગેંડો

21 દેવદારનાં જંગલોને બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ?

       A   મધ્ય પ્રદેશ       B   છત્તીસગઢ        C   ઉત્તરાખંડ        D  રાજસ્થાન

22 કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલો છે ?

         A  અસમ              B    કર્ણાટક             C    મધ્ય પ્રદેશ     D   ઉત્તરાખંડ

23 ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?

       A  પંજાબ          B  ઉત્તર પ્રદેશ         C    હરિયાણા         D  મહારાષ્ટ્ર

24 ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?

       A   અસમ      B   પશ્વિમ બંગાળા       C  કેરળ              D  હિમાચલ પ્રદેશ

25 કૉફીના વધુ ઉત્પાદન માટે  ક્યો પ્રદેશ જાણીતો છે ?

          A   કૂર્ગ          B   ચરોતર                   C   કોરોમંડલ     D    દાર્જિલિંગ

26 બીજી સદી દરમિયાન કાવેરી નદી પર કઇ યોજનાનું નિર્માણ થયુ હતું ?

         A   ગ્રેન્ડ કેન્યા નહેર  B   ગ્રન્ડ ઍનિકટ નહેર         C  આંધ્રનહેર    D  ઇન્દિરા નહેર

27 ભારતમાં સ્વાતત્ર્ય બાદ સિંચાઇ-ક્ષેત્ર વધીને કેટલું થયુ છે ?

           A  દોઢ ગણું   B   અઢી ગણું     C    ચાર ગણું     D   ત્રણ ગણું

28 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?

           A   ભાખડા-નાગંલ યોજના – સતલુજ                 B    હીરાકુંડ યોજના – મહાનદી  

           C    નાગાર્જુન યોજના – ગોદાવરી નદી              D    કૃષ્ણરાજસાગર યોજના – કાવેરી નદી

29 કઇ ધાતું વિદ્યુતનું ઉત્તમવાહક છે ?

          A   ચાંદી              B   લોખંડ             C   તાંબું                 D   અબરખ

30 ગુજરાતમાં ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?

          A  પાલનપુર  B   જૂનાગઢ  C  જામનગર D    અમરેલી

31 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

          A   મૅંગેનીઝનો વધુ ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે    

          B   તાંબુ ખૂબજ કંઠણ અને સખત ધાતું છે

          C    સીસાની ધાતુને ખનીજ ગેલેના કહે છે

          D   બૉક્સઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે

32 ખનીજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં ક્યો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?

           A    ઇરાન         B   યૂ. એસ.              C રશિયા           D  સાઉદી અરેબિયા

33 દેશમાં ગુજરાતમાં વધુ શું મળે છે ?

          A   પવનશક્તિ        B   ભરતીશક્તિ        C   ગોબરગૅસ    D    સૂર્યશક્તિ

34 નીચેનામાંથી કઇ વસ્તુના ઉત્પાદનમાં પેટ્રોરસાયણનો ઉપયોગ થતો નથી ?

         A  રંગ                B   તાંબું              C   રસાયણ               D  કૃત્રિમ રબર

35 નીચેનામાંથી  એક જોડકું ખોટું છે ઉત્તર શોધી લખો ?

          A     રેલવે એંજિન – ચિત્તરરંજન           B   જહાજ બાંધ કામ – કંડલા  

          C    રેલવે દબ્બા – પેરામ્બુર                 D  હવાઇ જહાજ – કોરાપુટ

36 ભારતે 2004-5માં ક્યો ઉપગ્રહ તરતો મૂક્યો ?

          A આર્યભટ્ટ       B   એપોલો         C    ઍજ્યુસેટ              D   રોહિણી

37 સૌરાષ્ટ્ર સાગર કિનારાને સાંકળતો ધોરી માર્ગ ક્યા નામે ઓળખાય છે ?

          A  મેટ્રો હાઇવે        B  કોરીડોર હાઇવે      C  સાગર હાઇવે         D  કોસ્ટલ હાઇવે

38 ક્યા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત હોય છે ?

         A   સમાજવાદી        B   મિશ્ર                        C  સામ્યવાદી          D   મૂડીવાદી

39 ઉત્પાદનના સાધનોમાં જે  બંધબેસતું ન હોય તે દર્શાવો 

       A  જમીન                 B  મૂડી                               C   શ્રમ                    D  બજાર

40 આર્થિક ઉદારીકરણની નીતિથી કયો એક લાભ થાયો છે ?

          A  કૃષિક્ષેત્રે વિકાસ વધે છે                          B  અસમાનતામાં ઘટાડો થાય છે

           C   સરકારનું દેવું વધે છે                           D   ભાવવધારો અંકુશમાં આવે છે

41 જંતુનાશક દવાનો વિકલ્પ ક્યા દેશમાં શોધવામાં આવ્યો છે ?

         A  યુ.એસ.એ.             B  રશિયા                C  જાપાન                D  બ્રાઝીલ

42 ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ ક્યું છે ?

          A  રૂઢિચુસ્તા         B   અલ્પ વિકાસ         C   બેરોજગારી        D  વસ્તી વધારો

43 કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ?

        A  રાષ્ટ્રીય મકાન બાંધકામ યોજના           B  રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ બાંધકામ   

         C  પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના    D  મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ યોજના

44સરકારે ……. નાંપુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ છે ?

       A  ચીજવસ્તુઓ      B   કાચામાલ             નાણાં          D  સેવાઓ

45 એગમાર્કનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?

         A  ઇ.સ. 1937માં     B  ઇ.સ. 1947માં     C  ઇ.સ. 1967માં        D  ઇ.સ. 1972માં

46 માનવવિકાસ આંકનો ખ્યાલ કોના દ્વારા સ્વીકારવામાં આવ્યો છે ?

         A  WHO          B  UNDP                C  UNO            D  UNICEF

47 જીવનઘોરણ કોના દ્વારા મપાય છે ?

         A  વાર્ષિક આવક દ્વારા                           B   દૈનિક આવક દ્વારા     

          C  માથાદીઠ આવક દ્વારા                      D  રાષ્ટ્રીય આવક દ્વારા

48 આતંકવાદ કઇ સમસ્યા છે ?

         A  પ્રાદેશિક               B  વૈશ્વિક        C  પ્રાંતિક              D  રાષ્ટ્રીય

49 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

          A  આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે

           B  ભારતે કદાપી આતંકવાદનો બચાવ ર્ક્યો નથી

            C  અસમ ઘણાં બળવાખોર સંગઠનોથી પ્રભાવીત છે

            D  બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે

50 વૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવું છે ?

         A  ઉજ્જવળ       B  અંધકારમય            C  સહાયક        D  અસહાય  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: