RSS

પ્રશ્નપત્ર – 7

19 મે

1 ભારતની સંસ્કૃતિ એ સર્વાંગ સુંદર જ ન હતી …       

તે ઉધોગ પ્રધાન હતી                           B તે ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી      

તે માત્ર ધર્મ પ્રધાન હતી                      D  તેમાં કોઇ આધ્યાત્મિક વિચારધારા જ ન હતી

2 ઇતિહાસકારો અને વિચારોકોના મતે સંસ્કૃતિની ઉષા 

(A) ભારતમાં પ્રગટી હતી                            (B) ચીનમાં પ્રગટી હતી   

(C) ગ્રીસમાં પ્રગટી હતી                              (D) મિસરમાં પ્રગટી હતી

3 સંગીત રતના કર ગ્રંથના કર્તા કોણ હતા ?

A   પંડિત સુબ્બારાય B   પંડિત અહોબલે  પંડિત નારદ         D  પંડિત સારંગદેવ

4 ગુજરાતનું કયું શહેર જરી ઉધોગ માટે જાણીતું છે ?

ભુજ                         B  અમદાવાદ                   C  ભારૂચ                    D સુરત

5 ભારતમાં રંગબેરંગી વેશભૂષા અને ઝમકદાર રજૂઆત માટે કયુ નૃત્ય જાણીતું છે ?

A કૂચીપુડિ               B  કથકલી               C  કથક                  D  ઓડિસી

6 ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઇ ગુફામાં આવેલી છે ?

ઇલોરાની              B  અજંતાની             C ઍલિફન્ટાની                  D  મહાબલિપુરમ્

7 ગુજરાતની કઇ મસ્જિદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ?

જામા મસ્જિદ     મોતી મસ્જિદ     C બીબીજી કી મસ્જિદ      D રાણી સિપ્રિની મસ્જિદ

8 ધર્મરાજિકા સ્તુપ કયાં આવેલો છે ?

પીપરાવમાં                  B  નંદનગઢમાં                  C  સાંચીમાં               D  સારનાથમાં

9 બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ 

ત્રિપિટક                  B  કલ્પસૂત્ર               C ભગવદગીતા          D સારિપુત્ર પ્રકરણ

10 ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ શેમાં આપવામાં આવી છે ?

વેદાંગમાં              B  અથર્વવેદમાં      C યર્જુવેદમાં              D સામવેદમાં

11 મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?

હિન્દી                 B  અરબી                            C  ફારસી                 D  ઉર્દુ

12 કઇ વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને ભટ્ઠીઓ હતી ?

વલભી                B વિક્રમશીલા             C  નાલંદા                            D તક્ષશિલા

13 વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ?

બૃહદસંહિતા                  B  બ્રહ્માંડ્સંહિતા     C જ્યોતિષસંહિતા               D ખગોળસંહિતા

14 દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે ?

બીજાપુરનો દરવાજો                            B  મુંબઇનો ગેટવે ઓફ ઇન્ડિયા   

સંત સલીમ ચીસ્તીનો દરવાજો             D  ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો

15 ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?

મહાબલિપુરમ્       B હમ્પી                              C ખજૂરાહો                           D  પટ્ટદકલ

16 કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?

મથુરાની              B  અલીગઢની                  C  કાનપુરની              D  આગરાની

17 પર્યટકોની બેદરકારીને લિધે શું વિશેષ પ્રદૂષિત થાય છે ?

પર્યાવરણ             B   વાતાવરણ                   C  જીવાવરણ             D  જલાવરણ

18 નદીઓના જૂના કાંપની જનમીન કયા નામે ઓળખાય છે ?

             A ખદર                  B બાંગર                C  પડખાઉ               D  રેગુર

19 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તે શોધીને ઉત્તર લખો ?

       A મેદાની વિસ્તાર – 43%        B    જંગલ વિસ્તાર – 10% 

       C  પર્વતીય વિસ્તાર – 30%     D     ઉચ્ચપ્રદેશ – 27%

20 વિશ્વ પર્યાવરણદિન કયા દિવસે ઊજવવામા6 આવે છે ?

      A    29 ડિસેમ્બર     B   5 જૂન   C  4 ઑકટોબર      D    21 માર્ચ

21 પશ્વિમ બંગાળા રાજયમાં કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવલું છે ?

       A નંદાદેવી     B    સુંદરવન    C   સિમિલિપાલ   D   પંચમઢી

22 ક્યા રાજાએ વન્ય જીવોના રક્ષાણ માટે કાયદા બનાવ્યાની નોંધ ઇતિહાસમાં જોવા મળે છે ?

        A   અશોક            B   શાહજંહા     C   વિક્રમાદિત્ય  D    અકબરે

23 88    ગુજરાતનો કયો પ્રદેશ ઘઊંના ઉત્પાદન માટે જાણીતો છે ?

        A   કાનમ             B  ચરોતર           C   ભાલ     D  નળકાંઠા

24 નીચેનાંમાંથી એક જોડકું ખોટું  છે. તે શોધીને લખો  ?

           A   જુવાર બાજરી – શુષ્ક ખેતી                    B   ઘઉં, કપાસ – સ્થળાંતરીત ખેતી   

           C   ડાંગર,શેરડી –     આર્દ્રત ખેતી      D  ચા, કૉફી – બાગાયતી ખેતી

25 હીરાકુંડ યોજના ક્યા રાજયની મહત્વની બહુહેતુક યોજના છે  ?

          A   બિહાર     B   ઓરિસ્સા  C   ઝારખંડ   D   મહારાષ્ટ્ર

26 ભૂમિગત જળની ક્ષમતાને વધારવાની કઇ પદ્ધતિ છે ?       

          A  નહેરજળ સંચય    B    તળાવ સંચયન  C   વૃષ્ટિજળ સંચયન             D   હિમવૃષ્ટિ સંચયન

27 બૉક્સાઇટમાંથી કઇ ધાતુ મેળવવામાં આવે છે ?

          A   બેરિયમ    B   ઍલ્યુમિનિયમ   C   અબરખ   D   સીસું

28 ગુજરાતના કયા વિસ્તારમાં મૅંગેનીઝ ધાતુંનો લાંબો પટ્ટો આવેલો છે ? 

         A   દાહોદથી લીમખેડા         B   પાનમથી શહેરા B   બાપોટિયાથી  પાની    D   લીમખેડાથી ભરૂચ

29 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

          A   બૉક્સાઇટની કાચી ધાતુ ઍલ્યુમિનિયમ તરીકે ઓળખાય છે

          B  ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં થાય છે      

          C   સીસું મુલાયમ પણ ભારે ધાતુ છે      

          D  પૃથ્વીન મોટાભાગના ખડકોમાં લોખંડના તત્વો મળી આવે છે

30 ગુજરાતમાં સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર ક્યું છે ?

          A   કલોલ     B    અંકલેશ્વર      C   ગાંધીનગર       D   લુણેજ

31 કાળો હિરો કોને કહેવાય છે ?  

         A   ખનીજતેલ    B   કુદરતી વાયુ   C    યુરેનિયમ        D   કોલસો

32 નીચેનામાંથી ક્યો સ્ત્રોત બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત છે ?

           A   કોલસો    B    કુદરતી વાયુ    C    ખનીજતેલ               D    સૌરઊર્જા

33 ભારતનું ક્યું શહેર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની ગણાય છે ?

          A  દિલ્લી      B   મુંબઇ     C   બેંગ્લોર   D   હૈદરાબાદ

34  નીચેનામાંથી ક્યા સ્થળે તાંબાંનું ગાળણ થાય છે ?

         A  સિંદરી              B  રાંચી     C  ખેતડી        D   કોચી

35 નીચેનામાંથી એક જોડકું ખોટું છે ? જણાવો

         A   લોખંડનું પહેલું આધુનિક કારખાનું – 1830             B     સુતરાઉ કાપડની પહેલી મિલ – 1854       

         C   શણ ઉદ્યોગનું પહેલું કારખાનું – 1885          D    રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું – 1906

36 ક્યો સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે ?

           A   મુંબઇથી કોલકાતા         B   દિલ્લીથી મુંબઇ          C   દિલ્લીથી ચેન્નાઇ           D   દિલ્લીથી કોલકાતા

37 હેલિકૉપ્ટ સેવા આપતી સંસ્થા કઇ છે ?

ઍરલાઇન્સ                                           B   મેટ્રોલાઇન્સ                 

પવન હંસ હેલિકૉપ્ટર લિમિટેડ   D    રાજ હંસ હેલિકૉપ્ટર લિમિટેડ

38 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ?

પશુપાલન B મત્સ્યઉદ્યોગ                   C  શિક્ષણ        D  કારખાના

39  ફ્રાંન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ?

મૂડીવાદી              B   સમાજવાદી                  C  મિશ્ર અર્થતંત્રની    D  બજાર પદ્ધતિ

40 વાતાવરણમાંથી ઓઝોન વાયુનો વિનાશ કોણ કરે છે ?

ક્લોરોક્વોન કાર્બન્સ                             C  સલ્ફોફ્લોરો કાર્બન્સ    

ક્લોરોફ્લોરો કાર્બન્સ                                D  ક્લોરોફોલો કાર્બન્સ

41 ભારતના બદલાયેલા સ્વરૂપમાં આયોજનમાં આર્થિક વિકાસની  જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

જાહેર ક્ષેત્રને      B  ખાનગી ક્ષેત્રને    C  સહકારી ક્ષેત્રને               D   સંયુક્ત ક્ષેત્રને

42 ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગના વિકાસના અભાવે કઇ બેરોજગારી ઉદભવે છે ?

ચક્રીય બેરોજગારી                                          B  પ્રચ્છન બેરોજગારી     

માળખાગત બેરોજગારી                         D  ગ્રામીણ બેરોજગારી

43 વિશ્વમાં દર વર્ષે ગ્રાહક અધિકાર દિનની ઉજવણી ક્યારે થાય છે ?

A  6 જાન્યુઆરી     B  10 દિસેમ્બર                  C  15 માર્ચ                           D  5 જૂન

44 ISI નામની સંસ્થા હવે ક્યા નામે ઓળખાય છે ?

BIS                         B  BSI                         C  ISA                                     D  BAI

45 ભારતના નાગરિકને સામાજિક,આર્થિક અને રાજનૈતિક ન્યાય આપવાનો સંદેશો કોને આપ્યો છે ?

ભારતના રાષ્ટ્ર પ્રમુખ                           B  ભારતના વડાપ્રધાન   

ભારતની સર્વોચ્ચ અદાલતે                            D  ભારતનાં બંધારણનું આમુખ

4ઇ.સ. 2001માં ગુજરાતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?

A  58.6                        B   55.6                       C  62.6                                    D  60.6

47 બંધારણની અનુસૂચિ 342માં સમાવિષ્ટ જાતિઓ કઇ જાતિઓ કહેવાય છે ?

અનુસૂચિત જાતિઓ                                          B   લધુમતી જાતિઓ      

અનુસૂચિત જનજાતિઓ                          D  બહુમતી જાતિઓ

48 દેશમાં સામાજિક તનાવ અને આંતરવર્ગીય હિંસાને ક્યા પરિબળો જન્મ આપે છે ?

સાંપ્રદાયિકતા નએ બિનસાંપ્રદાયિકતા B  જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતા

જ્ઞાતિવાદ અને ભાષાવાદ                              D  પ્રદેશવાદ નએ રાજકીયવાદ

49 નીચેની પૈકીની કોણ રાષ્ટ્રીય સંપતિ ગણાય ?

વિકલાંગો              B  બાળકો                C  વૃદ્ધો                               D  વયો વૃદ્ધો

50  ઇ.સ. 2000માં ટ્રાંન્સપરન્સી ઇન્ટનૅશનલ નામના સંગઠને ભ્રષ્ટ્રાચારની કરેલી તપાસ મુજબ કુલ 90

         દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

A   62મું                  B  52મું                               C  72મું                                           D  69મું

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: