RSS

પ્રશ્નપત્ર- 6

05 મે

1 રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટુંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી   

(A) આર્મેનાઇડ પ્રજા હતી                             (B) મોંગોલોઇડ પ્રજા હતી

(C) ઑસ્ટ્રોલૉઇડ પ્રજા હતી                           (D) દ્રવિડ પ્રજા હતી

2 કઇ સંસ્કૃતિના લોકોએ ભારતની સંસ્કૃતિના દેહપીંડ  ઘડવામાં ફાળો આપ્યો છે ?

ચીની સંસ્કૃતિ                                                         B  મિસરસંસ્કૃતિ    

C ગ્રીક સંસ્કૃતિ                                                            D સિંધુખીણ સંસ્કૃતિએ સંસ્કૃતિ

3 કથક કયા રાજયનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે ?

A તમિલનાડુ             B અસમ                  C  કેરળ                  D કર્ણાટક

4 પંડિત સારંગદેવે કયા ગ્રંથનું સર્જન કર્યું હતું ?

A સંગીત રતનાકર    B સંગીત મકરંદ        C સંગીત પારિજાત     D સંગીત સાગર

5 દ્રવિડ શૈલીના સ્તુપનો ઉત્તમ નમૂનો કયો છે ?

માણિકમાલાનોસ્તુપ                                         B  ધર્મરાજિકાનો સ્તુપ     

સારનાથનો સ્તુપ                                             D  નાગાર્જુન કોંડાનો સ્તુપ 

6 મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને શું કહે છે ?

ગલિયારા             B  કિબલા                C  લિવાન                   D  મહેરાબ

7 મહાવીર અને બુદ્ધે લોકોને કઇ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ?

સંસ્કૃત                 B  હિન્દી                     C  પ્રાકૃત                     D  પાલિ

8 કવિ તિરુવલ્લુરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે ?

શીલપ્પતિકારમ્                         કુરલ                                  

C મણિમેખલાઇ                               તોલકાપ્પિયમ્

9 કોનું શિલ્પ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે ?

નટરાજનું              B  વિષ્ણુનું                C  શિવનું                 D  રામનું

10 ભાસ્કરાચાર્યે કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ?

ચંપાવતી ગણિત                            B  કલાવતી ગણિત 

C શીલાવતી ગણિત                           D લીલાવતી ગણીત

11 અજંતા ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર કયા જીલ્લામાં આવેલી છે ?

અહમદનગર     B  નાગપુર               C  સતારા                D  ઔરંગાબાદ

12 ભારતના કેટલા પ્રાચીન સ્મારકોને યુનેસ્કોએ વિશ્વવારસની યાદીમાં સામેલ ર્ક્યાં છે ?

A  15                           B  16               C  17                       D  14

13 ગીર અભયારણ્ય ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે ?

વેરાવળ               B  રાજકોટ               C  જૂનાગઢ               D  ડાંગ

14 હૈદરાબાદમાં ક્યુ સંગ્રાહલય આવેલું છે ?

સાલારજંગ સંગ્રાહલય                             B  નિઝામ સંગ્રાહલય      

C આબાદગંજ સંગ્રાહલય                              D  સુલતાનગંજ સંગ્રાહાલય

15 નીચેનામાંથી કઇ પદ્ધતિથી જમીન ધોવાણ થતું નથી ?

             A કોતર થકી ધોવાણ                                           B જંગલો થકી ધોવાણ    

             C પવન થકી ધોવાણ                                          D પડ – ધોવાણ

16 કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

         A ખરાબાની        B    રેગુર            C  ખદર             D   બાંગર

17 કયા પ્રકારના જંગલ-વિસ્તારમાં ખેતી કરવાની અને પશુઓને ચરાવવાની મનાઇ હોય છે ?

         A સંરક્ષિત            B   બિનવર્ગીકૃત     C   અભયારણ્ય               D   રાષ્ટ્રીય ઉદ્યાન

18 ઉત્તરાખંડ રાજયમાં આવેલું જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે ?

         A પંચમઢી             B   સિમિલિપાલ     C  નંદાદેવી          D   સુંદરવન

19 ભારતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી કૃષિ પર નિર્ભર છે ?

           A       64%            B     68%               C   56%                 D   46%

20 કયા પાક માટે આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ છે ?

          રબર               B  શેરડી                    C  શણ                 D  તમાકુ

21 ભારતમાં જળ સંસાધનોનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે  ?

          A   મકાન બાંધકામ    B ઉદ્યોગ                C ઘરવપરાશ      સિંચાઇ

22 ઇ.સ. 1882માં ઉત્તર પ્રદેશની કઇ નહેરનું નિર્માણ થયું ?

          A   પૂર્વીય જમુના નહેર                            B   ગ્રેન્ડ ઍનિકટ નહેર    

          C    પૂર્વીય યમુના નહેર                           D   પૂર્વીય કૅન્યોન નહેર

23 ક્યા ખનીજના ઉત્પાદનમાં ભારત પ્રથમ છે ?

          A   બૉક્સાઇટ         B   ઍલ્યુમિનિયમ   C    અબરખ         D   લોખંડ

24 ભારતમાં ઇ.સ. 1911 માં લોખંડ ગાળવાની ભઠ્ઠી ક્યાં શરૂ થઇ હતી ?

         A   કુલટી                       B    દુર્ગાપુર         C   બર્નપુર         D   જમશેદપુર

25 ગુજરાતમાં ક્યા જિલ્લામાં લિગ્નાઇટ આધારીત વિદ્યુત મથક છે ?

          A   ભાવનગર          B   ભરૂચ            C   કચ્છ             D  મહેસાણા

26 ખનીજ કોલસોએ વનસ્પતિનું ક્યું સ્વરૂપ છે ?

          A   અશ્મિશીલ           B   ભશ્મિભૂત        C   અશ્મિજીવી         D  અશ્મિભૂત

27 નીચેનામાંથી ક્યા સ્થળે લડાયક વિમાનો બને છે ?

          A   કોરાપુટ           B   ભોપાલ          C  સોનપાત         D  કોઇમ્બતુર

28 ભારતમાં રાસાયણીક ખાતરનું કારખાનું સૌપ્રથમ કયા રાજયમાં સ્થાપવામાં આવ્યુ ?

          A  કર્ણાટક            B   તમિલનાડુ                C   આંધ્ર પ્રદેશ             D   કેરળ

29 ભારતનો વિદેશ વ્યાપાર ક્યા દેશો સાથે વધુ થાય છે ?

           A   રશિયા           B    યૂ.એસ.એ.               C   જાપાન            D   ચીન

30 સરહદી માર્ગ કઇ સંસ્થા દ્વારા બાંધવામાં આવે છે ?

          A   જિલ્લા પંચાયત                            B    રાજય સરહદ માર્ગ દ્વારા

          C   કેન્દ્ર સરહદી માર્ગ દ્વારા                    D  સરહદ માર્ગ સંસ્થાન

31 સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે ?

નિયોજકની                        B   બજારતંત્રની         C   રાજયની               D   આયોજનપંચની

32 આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે ?

સંકુચિત               B   મર્યાદિત              C   વિસ્તૃત               D  સામાજિક

33 ઇ.સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલા સુધારામાં નીચેની કઇ એક બાબત નહોતી ?

ઉદારીકરણ                   B  વૈશ્વિકીકરણ                  C  રાષ્ટ્રીયકરણ     D  ખાનગીકરણ

34 રાજયની ખર્ચ અને આવક અંગેની નીતિ એટલે ?

રાજકોશીય નીતિ           B  વ્યાપાર નીતિ               C  નાણાકીય નીતિ  D  ઋણઅંગેની નીતિ

35 કઇ યોજના દ્વારા શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને પાકા મકાનો બાંધવા માટે સહાય આપવામાં આવે

         છે ?

અંત્યોદય યોજના                                     B  પ્રધાનમંત્રી આવાસ યોજના      

રાષ્ટ્રીય આવાસ યોજના                            D  વાલ્મીકી-આંબેડકર આવાસ યોજના

36 કેન્દ્રીય શ્રમિક શિક્ષણબોર્ડની  સ્થાપના ક્યારે થઇ હતી ?

ઇ.સ. 952માં      B   ઇ.સ. 1991માં    C  ઇ.સ. 1958માં     D  ઇ.સ. 1975માં

37 ભારતીય અર્થતંત્રમં નણાંનો પુરવઠો કોણ વધારી -ઘટાડી શકે છે ?

કેન્દ્ર સરકાર                                           B  ગ્રાહકો                

C રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા                          D  રાષ્ટ્રીયકૃત બૅન્ક

38 કેન્દ્ર સરકારે ગ્રાહકોનું સુરક્ષા માટે રચેલું કમિશન ક્યા નામે ઓળખાય છે ?

A   ગ્રાહક પ્રતીબંધ આયોગ                                    B  ગ્રાહક સુરક્ષા આયોગ  

રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ                                D  રાષ્ટ્રીય અદાલત

39 ભારતની કુલ ઘરેલું પેદાશ (GDP) ની વૃદ્ધિમાં મુખ્ય અવરોધક પરિબળ ક્યું છે ?

આંતકવાદી પરિબળો                                B  વરસાદની અનિયમિતત્તા      

બેકારી                                                    D  વસ્તી વધારો

40 ભારતનો માનવવિકાસ સૂચક આંક કેટલો છે ?

A  0.206                      B  0.602                      C  0.596                      D  0.590

41 ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ?

વસ્તીવધારો          B  સાંપ્રદાયિકતા    C  વ્યક્તિવાદ                   D  સામ્યવાદ

42 પંજાબમાં ઉગ્રવાદી સંગઠનોએ અલગ ક્યા રાજયની માંગણી કરી છે ?

ખાલિસ્તાન                   B  અરુણાચલ પ્રદેશ C  ઉત્તરાખંડ              D  પીર પંજાલ

43 આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના  અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે ?

ચાર્ટર ઑફ ફ્રીડમમાંથી                                  B  ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી      

ચાર્ટર ઑફ ઍટલૅટિકમાંથી                             D  ચાર્ટર ઑફ લૉમાંથી

44 સંયુકત રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?

ઇ.સ. 1981             B  ઇ.સ.1999               C  ઇ.સ. 1987             D  ઇ.સ.1985

45 નીચેના વિધાનો પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?

દ્રવિડ કુળની ભાષાઓમાં દ્રવિડ સૌથી પ્રાચીન ભાષા છે   

ઋગ્વેદમાં કુલ1028 ઋચા છે

ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે     

પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પધ સાહિત્યની

46 નીચેના વિધાન પૈકી ક્યું વિધાન ખરું છે. તે જણાવો ?

સાલારગંજ સંગ્રાહલય કોલકાતામાં આવેલું છે

રાષ્ટ્રીય પ્રાણી સંગ્રાહલય ભોપાલમાં આવેલું છે    

આગરાનો તાજમહલ વિશ્વની સાત અજાયબીઓમાંની એક અજાયબી છે 

નવઘણ કૂવો પાટણમાં આવેલો છે

48 નીચેના જોડકામાંથી એક જોડકું ખોટું છે તેવ જણાવો ?

સૌથી વધુ ગરીબ કુંટુંબો માટે – અંત્યોદય અન્ન યોજના

સુલભ સૌચાલયોના બાંધકામ માટે – નિર્મલ ભારત અભિયાન

પ્રાથમિક શિક્ષણના પ્રચાર માટે – સર્વશિક્ષા અભિયાન

ગરીબ,નિરાધાર કુંટુંબો માટે – નૅશનલ ફૂડ ફૉરવર્ડ પ્રોગ્રામ

49 નીચેનાં વિધાનોમાં એક વિધાન ખરું નથી, તે શોધીને ઉત્તર લખો ?

સામાજિકવિકાસ એ જટિલ અને ગતિશીલ પ્રક્રિયા છે

આર્થિક વિકાસ એ સાધ્ય છે. જ્યારે માનવવિકાસ તેનું સાધન છે

માત્ર આર્થિક વિકાસ દ્વાર જ માનવવિકાસ સાધી શકાય એવું નથી

વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે

50 નીચેનાંમાંથી ક્યું જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

           A    મૅંગેનીઝ – રશિયા                        B   તાંબું – જાપાન  

           C   અબરખ – ભારત                            D   લોખંડ – ઉત્તર અમેરિકા

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: