RSS

ચાણક્ય નીતિ

14 એપ્રિલ

નીચ માણસોનો કદી વિશ્વાસસ કરવો નહી

કપટી માણસ ખૂબ જ વિવેકી હોય છે.

વધુ પડતો આદર કરાય ત્યારે શંકાની નજરે જોવું

અવિનયી માલિક કરતા ન હોય એ સારુ

ભાગ્ય પુરુષાર્થને અનુસરે છે.

વિચાર પૂર્વક નિશ્વય ર્ક્યા પછી તેને લંબાવવુ નહી

ગજા બહારના કામ હાથ ધરવા નહી

અકુશળ વ્યક્તિ કોઇકામ કરી નાખે તો તેને બહુ મહત્વ આપવું નહી

કામ બગડી જાય ત્યારે મુર્ખા તેનાદોષ ગણવા માંડે છે.

ઉમર પ્રમાણે વેશ પહેરવા

સ્વાર્થના લીધે જ બધા સંબંધો જળવાય છે.

જ્યાં સુધી શત્રુના છિદ્રો પકડાય નહી ત્યા સુધી તેને ખભે બેસાડવો

પોતાની નિર્બળતા ક્યારે જાહેર કરવી નહી

ઓછું ખાવુ એજ આરોગ્યનું મુળ છે.

વિદ્વાન,મુર્ખ,મિત્ર,ગુરુ તથા પ્રિયજનો સાથે વિવાદ કરવો નહી

બીજાના ખેતરમાં બી વાવવું નહી

રોગ,દેવુ અને શત્રુના મૂળ ઉગતા જ નાશ કરવા

ઝેર તો કાયમ ઝેર જ હોય છે.

એક દોષ ઘણા બધા ગુણોને ભરખી જાય છે.

બાળકની વાત પણ ઉચીત હોય તો સાંભળવી

Advertisements
 
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: