RSS

ભારતનો સમૃદ્વ વારસો

09 ફેબ્રુવારી

ભારતનો સમૃદ્વ વારસો
 ભારતના સમૃદ્ધ વારસાના કારણો
 ભારત અનેક ભૌતિક અને ભૌગોલીક વિશિષ્ટતાઓ ધરાવે છે.
 પરસપર વારસાનુ આદાન પ્રદાન
 અનેક પ્રજા ભારતમાં આવીને ભળી ગઇ છે
વારસો
 વારસો એક બાજુ એ કોઇ એક સ્થાન, ક્ષેત્ર અથવા તો પ્રદેશ સાથે જોડાયેલો હોય છે.
 વારસો બીજી તરફ એક કુંટુંબ, સમુદાય સાથે જોડાયેલો હોય છે. તે તેની એક વિશિષ્ટ ઓળખ પણ આપે છે.
વારસા ના પ્રકારો
 (1 ) પ્રાકૃતિક વારસો
 ( 2) સાંસ્કૃતિક વારસો
પ્રાકૃતિક વારસો એટલે શું?
 પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ
 પ્રાકૃતિક વારસોમાં પર્વતો, વનો, રણો, નદીઓ, ઝરણા,સાગરો, ઋતુઓ,તરુઓ,
વેલા-લતાઓ જીવજંતુંઓ વગેરેનો સમાવેશ થાય છે.
 નદી,પર્વતો, વૃક્ષો, પશુઓ વગેરે પ્રકૃતિના તત્વોને આપણે દૈવી રૂપે સ્વીકારેલ છે.
 નદીઓને આપણએ લોકમાતા તરીકે ઓળખીએ છીએ.
 તુલસી,પીપળો,વડ વગેરેની આપણે પૂજા કરીએ છીએ.
 કેટલાય પશુ- પક્ષીઓને દેવતાઓના વાહન તરીકે સ્વીકાર કર્યો છે.
 પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ઘાપૂર્વકનો રહ્યો છે.
 આપણા શાસ્ત્રીય અને લોકસંગીતને પ્રકૃતિ અને ઋતુઓ સાથે ગાઢ સંબંઘ છે.
 કેટલાય રાગો તો દિવસના જુદા જુદા પ્રહરના આધારે છે.
 આપણા ગીતો, કવિતાઓ તહેવારો અને ચિત્રાકંનો પ્રકૃતિ પર જ આધારીત છે.
 આયુર્વેદીક, યુનાની અને પ્રાકૃતિક ચિકિત્સા પધ્ધતી પ્રકૃતિ પર આધારીત છે.
 આપણા પ્રકૃતિક વારસાના ઘડતરમાં ભૂમિર્દશ્યો, નદીઓ, વનસ્પતિઓ અને વન્યજીવોએ
અગત્યનો ભાગભજવ્યો છે.
 ભૂમિર્દશ્યો ભૂમિ- આકારોદ્વારા ભૂમિર્દશ્યોનું સર્જન થાય છે.
 દા.ત. હિમાલય ભારતની પ્રજાને નદીઓ –ઝરણા, તરાઇના જંગલો ની ભેટ આપેલ છે.
 આવા ભૂમિર્દશ્યો લોકોના જીવનના વિવિધ પાસાઓ પર ગાઢ અસર કરે છે,
 દા.ત વ્યવસાયો, રીવાજો, રહેણીકરણી વગેરે…
નદીઓ
 ભારતમાં નદીઓ લોકમાતાઓ રહી છે.
 ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાંગરી હતી.
 ગંગા,રાવી સિંધુ, નર્મદા, યમુના, સરસ્વતી વગેરે નદીઓ ની
 પ્રગાઢ અસર લોકજીવનપર છે.
 પીવા,વપરાશ અને સિંચાઇ માટેનું પાણી –
 નદી કિનારાની માટી નો વાસણો, મકાનો, લિંપણ વગેરેમાં ઉપયોગ કર્યો છે.
 નદીએ કલાસૂઝ અને કૌશલ્ય વિકાસમાં ઘણો મોટો ફાળો આપ્યો છે.
વનસ્પતિ
 પ્રાચીન સમયથી ભારતના લોકો પર્યાવરણ પ્રેમી છે.
 આપણા દેશમાં વડ,પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર ગણવામાં આવે છે.
 આંબળા, હરડે, બહેડા, કુંવરપાઠુ, તુલસી વગેરે આપણા ઔષધિય છોડ છે.
 તુલસીના છોડની આપણે પૂજા કરીએ છીએ. અને વડસાવિત્રીનુ વ્રત કરીએ છીએ
વન્ય જીવન
 આપણો દેશ પ્રાણીપ્રેમી અને પ્રકૃતિપ્રેમ ધરાવતો દેશ છે.
 ભારતીય સંસ્કૃતિને પ્રાણીઓ વૈવિધય સભર બનાવે છે.
 મૃત હાથીના દંતશૂળ અને વાધ- સિંહના ચામડા મૂલ્યવાન છે.
 ભારતે રાષ્ટ્રચિહનમાં સિંહની આકૃતિ મૂકીને તેનું મુલ્ય પિછાણું છે.
 ભારતે વન્ય જીવન માટે કાયદો કર્યો છે. તેમજ અભયારણ્યો પણ સર્જ્યા છે.

Advertisements
 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 9, 2011 in પ્રકરણ

 

ટૅગ્સ: ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: