RSS

પેપર – 2

07 ફેબ્રુવારી

26 નીચેનામાંથી ક્યો રોકડિયો પાક છે?

(A) તમાકુ (B) બાજરી (C) ઘઊં (D) જુવાર

27 મહાનદી કયા રાજયની નદી છે?

(A) ઝારખંડ (B) ગુજરાત (C) મધ્ય પ્રદેશ (D) ઓરિસ્સા

28 ગ્રૅન્ડ ઍનિકટ નહેરનું નિર્માણ કઇ નદી પર થયું છે?

(A) ગોદાવરી (B) કાવેરી (C) કૃષ્ણા (D) સતલુજ

29 ગુજરાતના ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે?

(A) અમરેલી (B) જૂનાગઢ (C) ભાવનગર (D) જામનગર

30 ક્યા પ્રકારના કોલસાને ગરમ કરવાથી તેમાંથી ડમર મળે છે?

(A)લિગ્નાઇટ (B) ઍન્થ્રસાઇટ (C) પીટ (D) બિટ્યુમિનસ

31 નીચેમાંથી એક જોડકું ખોટું છે. તે જણાવો?

(A) ગુજરાત – કાકરાપાર (B) તમિલનાડુ – કલ્પક્કમ્
(C) કર્ણાટક – રાવતભાટા (D) મહારાષ્ટ્રા – તારાપુર

32 વિશ્વમાં ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં ક્યો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે?

(A) બ્રાઝિલ (B) ભારત (C) અમેરિકા (D) યૂ.કે

33 ભારતમાં સિંદરી ક્યા ઉદ્યોગ માટે જાણીતું છે?

(A) રસાયણ ઉદ્યોગ (B) રાસાયણિક ખાતર ઉદ્યોગ

(C) સિમેન્ટ ઉદ્યોગ (D) કાગળ ઉદ્યોગ

34 નીચેમાંથી એક જોડકું ખોટું છે. તે જણાવો?

(A) ભિલાઇ લોખંડ પોલાદ કેન્દ્ર – ઇંગ્લેન્ડના સહયોગથી
(B) રાઉકેલાવ પોલાદ કેન્દ્ર – જર્મનીના સહયોગથી
(C) દુર્ગાપુર પોલાદ કેન્દ્ર – બ્રિટનના સહયોગથી
(D) બોકારો પોલાદ કેન્દ્ર – રશિયાના સહયોગથી

35 ગુજરાતનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યા સ્થળે આવેલું છે. ?

(A) અમદાવાદ (B) કંડલા (C) જામનગર (D) અમરેલી

36 ભારતમાં ક્યો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે?

(A) શણ ઉદ્યોગ (B) લોખંડ-પોલાદ

(C) ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ (D) સુતરાઉ કાપડ ઉદ્યોગ

37 વ્યાપાર પ્રવૃતિએ ક્યા પ્રકારની આર્થિક પ્રવૃતિ છે?

(A) તૃતીય (B) પ્રાથમિક (C) દ્વિતિય (D) માધ્યમિક

38 નીચેના પૈકી ક્યા દેશમાં સમાજવાદી પધ્ધતિ પ્રવર્તે છે?

(A) ચીન (B) ભારત (C) જાપાન (D) અમેરિકા

39 નીચેના પૈકી ક્યા ઉત્પાદનના સાધન છે?

(A) જમીન (B) મૂડી (C) નિયોજક (D) આપેલ બધાજ

40 ભારત સરકારે કઇ સાલમાં વાયુ-પ્રદુષણ ધારો પ્રસાર ર્ક્યો?

(A) ઇ.સ. 1972માં (B) ઇ.સ. 1981માં (C) ઇ.સ. 1985માં (D) ઇ.સ.1990માં

41 ગુજરાતમાં ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો ક્યા કારણથી થયો છે?

(A)માનવ સંસાધન વિકાસ (B) અનાજ વિતરણ વ્યવસ્થા

(C) ઉદ્યોગીક વિકાસ (D)કૃષિવિકાસ

42 રૂપિયાની ખરીદશક્તિ ઘટવાનું મુખ્ય કારણ ક્યું છે?

(A) ભાવવધારો (B) વસ્તીવધારો (C) ખરીદશક્તિમાં વધારો (D) મૂડીવધારો

43 વિશ્વમાં દર વર્ષે ગ્રાહક અધિકારદિનની ઉજવણી ક્યારે થાય છે?

(A) 6 જૂને (B) 10 ડિસેમ્બર (C) 15 માર્ચ (D) 6 જાન્યુઆરી

44 CAC નામની આંતર રાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે?

(A) પૅરિસ (B) જિનીવા (C) ન્યૂ યૉર્ક (D) રોમ

45 ઉચ્ચ વિકાસ ધરાવતા 57 દેશોમાં ક્યો દેશ પ્રથમ ક્રમે આવેશે?

(A) અમેરિકા (B) સ્વિટ્ઝર્લેન્ડ (C) નોર્વે (D) ઑસ્ટ્રેલિયા

46 ઇ.સ ……… માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી.

(A) 1990 (B) 1999 (C) 1991 (D) 1994

47 ભારતની સામાજિક સંરચના ………. પર આધારિત છે.

(A) જ્ઞાતિવાદ (B) ધર્મવાદ (C) કોમવાદ (D) સમાજવાદ

48 નીચેમાંથી એક જોડકું ખરું નથી. તે શોધી ઉત્તર લખો?

(A) એ.ટી.ટી.એફ – ત્રિપુરા (B) નક્સલવાદી પ્રવૃતિ – પશ્વિમ બંગાળા

(C) યુ.એમ.એફ. – અસમ (D) એન.એસ.સી.એન. – બોડોલેન્ડ

49 નાગરિકનું અનિવાર્ય લક્ષણ ક્યું છે?

(A) અસમાનતા (B) અધિકારો (C) ફરજ (D) સાંપ્રદાયિકતા

50 સરકાર વિકલાંગને બાળકોને કેટલા વર્ષ સુધી મફત શિક્ષણ આપેશે ?

(A) 14 વર્ષ (B) 17 વર્ષ (C) 15 વર્ષ (D) 18 વર્ષ

Advertisements
 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 7, 2011 in પ્રશ્ન બેંક

 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: