RSS

મારો પરીચય


આપનું સ્વાગત્ છે.

નમસ્કાર મિત્રો,

મારા આ બ્લોગ પર શૈક્ષણિક માહિતી આપવાનો પ્રયાસ ર્ક્યોં છે. જે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વિવિધ ર્સ્પ્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીને ઉપયોગી થાય આપના તરફથી કોઇ પણ સૂચન હોયતો આપ નીચેના સરનામા પર સંર્પક કરી શકો છો જે અમને ખૂબજ ગમ છે.

હસમુખ.બી.પટેલ
શેઠ.સી.એમ.હાઇસ્કૂલ ગાંધીનગર સેકટર – 23 ઘ-6
e-mail – hasmuk1969@gmail.com
ફોન – 9724667212

 

34 responses to “મારો પરીચય

 1. હસમુખપટેલ

  April 29, 2011 at 3:43 am

  thanks four your comments kirtibhai

   
 2. chauhan.H.K

  April 30, 2011 at 4:44 am

  wretrturr
  ertewrtert
  wertert
  et
  werter
  t

   
 3. jalpa b. gondalia

  April 30, 2011 at 3:31 pm

  9 rtno ni mahiti mli..mja avi gai..thank u (*)

   
  • હસમુખપટેલ

   મે 1, 2011 at 10:41 am

   મારા બ્લોગ પર આપનું સ્વાગત છે. આપના પ્રતિભા બદલ આપનો આભાર

    
 4. Jaydip Limbad

  મે 19, 2011 at 1:46 pm

  kahrekhr hasmukhbhai tamari mahenat ne dad aapvi pade aa tamaro blogthi mara jeva ghana badha vidhyarthine navu navu janvanu mali rahe amatena bahu ochha blog hoy chhe mane tamaro aa blog bahuj gmyo ……

   
 5. Ravirajsinh I. Jadeja

  મે 25, 2011 at 6:00 am

  શ્રી હસમુખભાઇ,

  આપની વેબસાઇટ આજે પ્રથમ વાર જ જોઇ.
  ખુબ સુંદર કાર્ય…. અભિનંદન

   
 6. Maulik Soni

  June 17, 2011 at 9:51 am

  I am your student maulik..my classroom is 9e.
  thankyou sir

   
 7. Daxil Prajapati

  June 20, 2011 at 9:41 am

  tame sari website banavi che sir

   
 8. મયુર (ગુજરાતીસંસાર)

  June 29, 2011 at 12:29 pm

  સરસ અને સારા શિક્ષણ માટે સારો પ્રયાસ કરી રહ્યા છો..
  અભિનંદન

  ગુજરાતીસંસાર ગૃપ પર પધારવા આપને નિમંત્રણ…

   
 9. PRAJAPATI RAMDEV VASUDEVBHAI

  August 16, 2011 at 2:34 am

  SIR http://WWW.SOCIAL.WORLDPRESS.COM WAB MA GUJARATI FONT WHERE ?

   
 10. P. D. PATEL HIMATNAGAR

  September 2, 2011 at 9:39 am

  Sir tame purela map s.s.c. exam ne anurup mukasho to vadhare jankari malashe.

   
 11. વિમેશ પંડ્યા "તુલસીને છાંયે વિસામો..."

  October 6, 2011 at 4:22 am

  સ્વાગત હસમુખ ભાઈ

   
 12. બગીચાનો માળી

  October 11, 2011 at 2:39 pm

  સુંદર પ્રયાસ છે. આ પ્રયાસને સદા આગળ ધપાવતા રહેજો…


  દર્શિત, અમદાવાદ.

   
 13. Bharat Patel

  October 31, 2011 at 9:40 am

  Thank you very much Hasmukhbhai.

   
 14. pruthviraj

  November 28, 2011 at 10:50 am

  hasmukhbhai patel,
  kubaj saras tame aablog khubaj sari rite taiyar karyo che ane tema competition exam ne lagti khubaj sari mahiti aapel che te badal fari var aapno aabhar.
  gaun seva pasandagi mandal temaj panchayat seva pasandagi mandal dwaraa je exam levay che tena mate GUJARATI SAHITYA,GUJARATI VYAKARAN,REASEANING,ENGLISH GRAMMER CLERK NI EXAM mate hoy to jarur thi email karso ji.
  blog badal fari ek var heartly thank you

   
 15. jjkishor

  December 2, 2011 at 12:01 pm

  શ્રી હસમુખભાઈ,

  મજાનું કાર્ય આરંભ્યું છે. ભણતર અને ગણતર બન્ને સાથે ચાલે તેવું શિક્ષણકાર્ય હવે તાતી જરૂરિયાત બની રહ્યું છે.

  – જુગલકિશોર.

   
 16. કમલેશ ઝાપડિયા

  December 16, 2011 at 5:13 pm

  તમારી સાઇટ સરસ છે.
  નીચે કેટલીક સાઇટની યાદી મોકલવા નમ્ર પ્રયાસ કર્યો છે.
  સીધી લિંક ન આવતી હોવાથી આ લિંક પરથી કોપી કરવા વિનંતી છે. તમારો બ્‍લોગ પણ સામેલ કર્યો છે.

  http://abhyaskram.blogspot.com/2011/12/mp3-mp3-mp3-illusions.html

  * અભ્યાસક્રમ
  સામાજિક
  * ઝવેરચંદ મેઘાણી mp3
  * ગુજરાતી પ્રતિભા પરિચય
  * કહેવત ભંડાર
  * બાળ ગીત mp3
  * બાળ બોધ
  * કલરવ…બાળકોનો
  * બાળ સાહિત્ય
  * બાળ જગત
  * બાળવાર્તા mp3
  * બાળવાર્તા
  * બાળ-ફૂલવાડી
  * ગુજરાતી બ્લોગ જગત ૯૫૩ યાદી
  * ગુજવાણી
  * હોબીવિશ્વ
  * દૃષ્ટિભ્રમ, Illusions
  * આરોગ્‍ય.કૉમ
  * સબરસ પર બાળજગત
  * વીશ્વ ગુર્જરી
  * ટી.એલ.એમ.
  * જોડણીની ભુલો નિવારવા
  * ટાઇપેડ

   
 17. Vipul Sharma

  January 3, 2012 at 6:04 am

  TAMARI WEBSIDE JOI …….TAME SUNDER KAM KARI RAHYA CHHO…
  MANE AA WEBSIDE KHUB UPYOGI BANI CHHE……SIR……THANK YOU VERY MUCH….

   
 18. BABU PATEL

  January 18, 2012 at 2:04 pm

  હસમુખભાઈ તમારો બ્લોગ મસ્ત મસ્ત છે
  મારું એક સુચન છે કે સામાજિક વિજ્ઞાન ની સાથે સાથે બીજા વિષય નું પણ જરૂરી સાહિત્ય મુકો તો ચાર ચંદ લાગી જાય
  આવી બ્લોગ ખરેખર વખાણવા લાયક છે. તમે મને મોકલેલ ઈમૈલ વળી સામાજિક વિજ્ઞાન ની ક્વીઝ મુકો તો મઝા આવશે.

  બાબુ પટેલ
  વિવેકાનંદ વિદ્યાલય
  જડિયા તા. ધાનેરા .જી.બનાસકાં

   
 19. anilkumar dabhi

  February 18, 2012 at 5:06 am

  બધાને ઉપયોગી ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. અભિનંદન…

   
 20. gautam shah

  February 24, 2012 at 11:28 am

  SHRI HASMUKHBHAI,

  AABHAR shabd badhay na modhe thi nikli jaay chhe…(.hu pote… pann bakat nathi)

  PARANTU…..jya……GNAN (KNOWLEDGE) ni aap..le. .thaati hoy tya……
  aabhar shabd ghano j VAMNO(nano) chhe…even NANO shabd pann ghano j NANO lagi rahyo chhe

  PLZ CARRY ON YOURS MISSION

  gnan (knowledge ) no pipasu

  gautam shah
  9893324862
  indore(MP)

   
  • હસમુખપટેલ

   March 14, 2012 at 3:56 pm

   ગૌત્તમભાઇ આપનો ખૂબ ખૂબ આભાર

    
 21. jaydeep gondaliya

  March 14, 2012 at 12:14 pm

  i like this………………..

   
 22. shirish Panchal

  March 16, 2012 at 6:15 am

  All thing are good.
  god help you because some more people get more things form you.

   
 23. Bhautik tejani

  April 6, 2012 at 5:30 am

  sir aapni blog khubj sundar chhe.
  hu aa blog niymit vachhu chhu
  hu G,P.S.C. ni purv tauyari karu 6u….

  thank you sir

   
 24. Vijaykumar Thakkar

  April 24, 2012 at 4:45 am

  હસમુખભાઈ,
  તમારા બ્લોગ અને વર્ડપ્રેસ ખુબ જ ઉપયોગી લાગ્યા. તમારા પ્રયત્નો અમને મોટીવેશન આપે તેવા છે.
  હું વિદ્યાર્થીઓ ને વિવિધ ભરતી પરિક્ષા ની માહિતી આપતો બ્લોગ http://www.svims.blog.com ચાલવું છું. જેમાં આપના બ્લોગ ની લીંક ગોઠવી રહ્યો છું, જેથી આપના પ્રયત્નો નો લાભ વધું વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણ માં લહી શકે.
  ફરીથી તમારા પ્રયત્નો થી મળેલી પ્રરણા માટે આપનો અનુગ્રહિત છું.

  વિજયકુમાર ઠક્કર

   
 25. samie n shah

  April 29, 2012 at 11:25 am

  khoob saras……….hu khoob prabhavit thayo chu…………………..maru kaipan kam hoi to kehjo….my no is …………….9898019601

   
 26. Harihar vadodara

  June 6, 2012 at 7:23 am

  hello sir,
  hu vankar harihar motibhai vadodara
  mane tamru aa kam bahu pasand aaviyu.

   
 27. Tapan

  July 7, 2012 at 3:14 am

  Please sir,, Avu badha subjects nu muko……mane khub kaam avse…..karanke hu 10 ma dhoran ma chhu……ane science ane maths no Course badlayo chhe tethi te badha chep, na presentation muko…….mane tamari website khub gami…….

   
 28. PATEL NIRANJANKUMAR N.

  July 20, 2012 at 5:50 pm

  સહેબશ્રી, આપાનો બ્લોગ નિહારીને ખુબ રસ પડ્યો છે. આપે તૈયાર કરેલુ સાહિત્ય બાલ ગોપલ સુધિ પહોચાડ્વાનો પ્રયત્ન જરુરથી કરીશ.

   
 29. PATEL ANKITKUMAR MANHARLAL

  June 7, 2013 at 5:30 am

  હસમુખભાઈ આપની વેબસાઇટ આજે પ્રથમ વાર જ જોઇ. તે નિહારીને ખુબ રસ પડ્યો છે. તે ખુબ જ ઉપયોગી લાગ્યા.શિક્ષણ માટે સારો પ્રયાસ કરી રહ્યા છો.અભિનંદન…

   
 30. patel pradip

  September 4, 2013 at 4:15 am

  HASMUKH BHAI TAMARU AA KARYA KHUBJ UTTAM 6E KE JE VIDYARTHI TEMJ SHIKSHKO MATE KHUBAJ UPYOGI THAI PADSE .. ANE AAVI J JANKARI MUKTA RAHO EVI AMARI ICHA.. PRADIP PATEL -KADI

   
 31. P.L.Patel

  October 4, 2013 at 4:31 pm

  Hasmukhbhai ghani mehnat kari ne tame vdhyarthio mate upayogi vgato aapi 6. Abhinandan apiye tetla ochha pade tevu tamaru kam 6.thanks & best wishes

   
 32. maheshbhai

  મે 10, 2014 at 6:19 am

  ધોરણ ૧૦ ની પરીક્ષામાં પેપરમાં કઈ જગ્યાએ હોલોગ્રામ લગાડવામાં આવે છે વગેરે અંગે માર્ગદર્શન આપશો

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: